બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ 3 જૂન એટલે કે આજે શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે માનુષી છીલ્લર અક્ષય કુમાર સાથે છે જણાવી દઈએ માનુષી છીલ્લરની આ ડેબ્યુ ફિલ્મ છે અત્યારે તો અક્ષય કુમાર અને એક્ટર માનુષી છીલ્લર ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે.
તેના વચ્ચે ખબર આવી કે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફરી કરી દીધી છે હવે ફિલ્મ પર યુપીમાં કોઈ પ્રકારનો ટેક્સ લગાવવામાં અહીં આવે લખનઉં માં સીએમ યોગીએ ફિલ્મ જોય બાદ જાહેરાત કરતા કહ્યું કે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને યુપીમાં ટેક્સ ફરી કરી દેવામાં આવી છે કારણ ફિલ્મને સામાન્ય માણસ પણ જોઈ શકે.
ઉતરપ્રદેશ સરકારના આ નિર્ણય બાદ યુપીના લોકોમાં ખુશની લહેર છવાઈ છે 1191 અને 1192 માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મ્દ ઘોરી વચ્ચે થયેલ યુદ્ધ પણ આ ફિલ્મમાં બતાવશે અક્ષય કુમાર અને માનુષી છીલ્લર શિવાય સોનુ સુદ સંજય દત્ત આશુતોષ રાણા માનવ વીજ સાક્ષી તંવર અને લલિત તિવારી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.