Cli

ઓપરેશન બાદ સુનિલ ગ્રોવરની ધમાલ સાંભળીને ખુશ થઈ જશો…

Bollywood/Entertainment Breaking

ગયા અઠવાડિયે અચાનક ખબર આવી હતી કે સુનિલ ગ્રોવરની હા!ર્ટસર્જરી કરવી પડી છે એમના છાતીમાં દુ!ખાવો થયો હતો તેના બાદ જાણવા મળ્યો કે એમના દિ!લમાં બ્લોકેજ છે અને જલ્દી ઓપરેશન ન કર્યું તો એમને જલ્દી હ!દયરોગનો હુ!મલો થઈ જશે ડોક્ટરે તેના બાદ સુનીલની ચાર બાયપાસ સર્જરી કરી.

અત્યારે સુનીલની તબિયત સારી છે અત્યારે તેઓ ઘર પર છે અને ત્યાં એમને સલમાન ખાનની પર્શનલ ડોક્ટરની ટિમ એમની પર્શનલ દેખભાળ કરી રહી છે પરંતુ એની વચ્ચે સુનિલ થોડા ઠીક પણ થઈ ગયા છે ઠીક થતા જ એમણે એમની સ્ટાઈલમાં એવી વાત કહી છેકે સાંભળીને તમારૂ હસવું પણ છૂટી જશે.

સુનિલે એક ટ્વીટ કરતા લખ્યું ભાઈ ટ્રીટમેન્ટ સારું થઈ ગયું છે મારી ચાલી રહી રહી છે હીલિંગ તમારા બધાની દુવાઓ માટે ગ્રેટિટયુડ છે મારી ફીલિંગ ઠોકો તાલિ સુનિલ ગ્રોવર આજના જમાનામાં મનોરંજનના સૌથી મોટો ખજાનો છે કોમેડી હોય કે અભિનય સુનિલ બધામાં એક નંબર છે કપિલ શર્મા શોમાં નિભાવેલ.

એમના ગુલાટી અને ગુત્થી જેવા પાત્રો લોકોને આજે પણ હસાવે છે અત્યારે તો સુનીલનું બધું ધ્યાન ફિલ્મો અને વેબસિરીઝ પર છે ગયા દિવસોમાં એમની વેબસીરીઝ તાંડવ રિલીઝ થઈ જેમાં એમના કામને ખુબજ પસંદ કરકામાં આવ્યું અત્યારે સુનીલની આ ટવીટ કોઈ મોટી ગુડ ન્યૂઝથી ઓછી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *