Cli

ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર નિભાવનાર 57 વર્ષના સર્વદમન બૅનર્જી બોડી જોઈને દંગ રહી જશો…

Bollywood/Entertainment

ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતાજ આંખો સામે જે ચહેરો આવે છે એછે સર્વદમન બૅનર્જીનો એમને જોઈને એવું લાગતું હતું કે જેવા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય એમની મુશ્કાન એમના હાવભાવ એવા જોવા મળતા હતા કે જાણે ભગવાન સ્વયંમ હસી રહ્યા હોય સર્વદમન લોકોના દિલોમાં એવા વસ્યા છેકે ચાહવા છતાં.

એમને કોઈ નથી નીકાળી શકતું પરંતુ અત્યાર સુધી તમે સર્વદમન બેનર્જીને ભગવાન શ્રી કૃષ્ણની રીતે ઓળખતા આવ્યા હસો પરંતુ હવે એમને જોઈને તમે ચોંકવાના છો સર્વદમન બેનરજીમાં એવો બદલાવ આવ્યો છેકે જવાન છોકરાઓ પણ એમને જોઈને શરમાઈ જશે 57 વર્ષની ઉંમરમાં સર્વદમને એમની આ બોડીથી.

બધાને હેરાન કરી દીધા છે અહીં જે બૉલીવુડ સ્ટાર પોતાની બોડી બતાવતા ફરે છે એમની આગળ સર્વદમને 57 વર્ષની ઉંમરમાં આવી બોડી બનાવીને એક મિશાલ ઉભી કરી છે સર્વદમને 1993માં રામાનંદ સાગરની સિરિયલ કૃષ્ણથી પોતાની ઓળખાણ ઘરે ઘરે બનાવી એમણે હિન્દી તેલુગુ અને બેંગાલી સિનેમામાં પણ જબરજસ્ત કામ કર્યું.

પરંતુ લોકો એમની ભગવાન શ્રી કૃષ્ણ વાળી છબી પોતાના દિમાગમાંથી નથી કાઢી શકતા એમને છેલ્લીવાર શુશાંતસિંહ રાજપૂત સાથે ધોની ફિલ્મમાં જોવા મળ્યા હતા તેમાં એમણે કોચની ભૂમિકા નિભાવી તેના બાદ તેઓ ફિલ્મોથી દૂર થઈ ગયા અત્યારે તેઓ આધ્યાત્મિક તરફ વળી ગયા છે સાથે પોતાના ફિટનેસ પર પણ કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *