આજકાલ ફેવરિટ સ્ટાર માટે ફેન્સ ગમે તે કરવા માટે તૈયાર હોય છે જણાવી દઈએ બોલીવુડની ડાન્સર સની લિયોનીની પણ ફેન્સમાં કોઈ કમી નથી અહીં સની લિયોનીના એક ફેંન્સ સનીના નામનું એક ટેટુ પણ બનાવી રાખ્યું છે પોતાના ફેન્સની આવી દીવાનગી જોઈને સની લિયોની પણ હેરાન રહી ગઈ હતી.
સની લિયોનીએ પોતાના સોસીયલ મીડિયામાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં એક ફેન્સ પોતાના હાથે ટેટુ દોરવેલ જોવા મળી રહ્યો છે અને સની લિઓની તેને પકડીને હાથ બતાવતી પણ જોવા મળી રહી છે જેમાં સનીના ફેન્સ જબરજસ્ત કોમેંટ કરી રહ્યા છે જણાવી દઈએ સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ આ વિડિઓ શેર કરતા.
કેપશનમાં લખ્યું છેકે મને આશા છેકે તમે મને હંમેશા પ્રેમ કરતા રહેશો કારણ કે હવે તમારી પાસે કોઈ વિકલ્પ નથી પત્ની શોદવા માટે ગુડલક સની લિઓનીને આ ફેન્સ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને નજીક આવીને સની લિઓનીને ટેટુ બતાવતા સની લિઓની પણ ખુશ થઈ ગઈ હતી અત્યારે આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.