રવીના ટંડને પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનાર ખુલાસો કર્યો છે ખુલાસો સાંભળીને દરેક શખ્સ હેરાન રહી ગયા છે રવીનાએ જણાવ્યું છેકે તે અભિનેત્રી બન્યા પહેલા અભિનેતા અને અભિનેત્રીઓ ની ઉલ્ટીઓ સાફ કરતો હતી તે રાતો રાત સ્ટાર નથી બની પરંતુ તેના માટે તેણે બહુ સંઘર્ષ કર્યું છે રવીનાએ જણાવ્યું કે.
ધોરણ 10 પાસ કર્યા બાદ તે ડાયરેક્ટર પ્રહલાદ કકડને અસિસ્ટ કર્યા કરતી હતી એમણે જણાવ્યું કે મારી કરિયરની શરૂઆત સ્ટુડીઓમાં પોતું લગાવવા અને ઉલ્ટીઓ સાફ કરવાથી કરી હતી હું ડાયરેક્ટર પ્રહલાદ કકડે અસિસ્ટ કર્યા કરતી હતી ત્યારે મને તેઓ કહ્યા કરતા હતા કે તમે પડદા પાછળ શું કરો છો.
તમારે તો પડદા પર હોવું જોઈએ અને હું હંમેશા બોલતી હતી નાના હું અને એક્ટર ક્યારેય નહીં હું ઈન્ડસ્ટ્રીઝમાં સંઘર્ષથી આવી છું અને મેં ક્યારેય વિચાર્યું ન હતુંકે હું એક એક્ટર બનીશ રવીનાએ જણાવ્યું કે તેઓ ફિલ્મોમાં આવ્યા પહેલા મોડલિંગ પણ કર્યા કરતી હતી વધુમાં જણાવતા કહ્યું કે ત્યારે ન મને અભિનય.
આવડતો હતો કે નહીં ડાયલોગ બોલતા બધું કામ એમણે ધીરે ધીરે શીખ્યું રવીના ટંડન અત્યારે કેજીએફ 2 માં જોવા મળી રહી છે જેમાં તેના પાત્રને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે પરંતુ રવિનાનો આ ફેંસલો સાંભળીને લોકો બહુ હેરાન રહી ગયા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.