Cli

આટલા કરોડની માલકીન છે દયાબેન કુલ સંપત્તિ જાણીને તમે પણ દંગ રહી જશો…

Bollywood/Entertainment Breaking

ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ઘરે ઘરે લોકપ્રિયછે શો 2008થી દર્શકોના દિલમાં રાજ કરે છે તારક મહેતા શોમાં આમ તો દરેક પાત્રો લોકપ્રિય છે પરંતુ અહીં શોનું એક એવું પાત્ર છે જેની છબી લોકોના દિલમાંથી આજે પણ નથી ભુલાતી આપણે વાત કરી રહ્યા છીએ દિશા વકાની ઉર્ફે દયા બેનની.

આમ તો દયાબેન ને શોને છોડ્યે બહુ વર્ષો થઈ ગયા છતાં લોકોના દિલમાં આજે પણ તેઓ રાજ કરે છે આજે આપણે વાત કરીશુ દયાબેનની કુલ સંપત્તિની જેમની સંપત્તિ જાણીએ તમે પણ દંગ રહી જશો 2017માં તારક મહેતા શોમાં દયાબેનને એકથી દોઢ લાખ એક એપિસોડના આપવામાં આવતા હતા જે મહિનામાં લગભગ 20 લાખ ચાર્જ લેતા હતા.

અત્યારે દયા બેન 37 કરોડ રૂપિયાની માલકીન છે ખબરો મુજબ તેઓ બીએમડબ્લ્યુ જેવી ગાડીઓમાં ચાલે છે જણાવી દઈએ દયાબહેન ગ્રેજ્યુએટ છે અને થીએટર આર્ટિસ્ટ પણ છે એમણે 2015માં બિઝનેસમેન મયુર પાડિયાથી લગ્ન કર્યા હતા દિશાએ તારક મહેતા શો શિવાય કેટલીયે બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

હાલમાં જ દિશાએ એક ફોટો અપલોડ કર્યો હતો તેને લઈને અંદાજ લગાવાયો હતો કે તેઓ તારક મહેતા શોમાં પાછા ફરશે પરંતુ તેઓ શોથી દૂર છે તેઓ શોમાં પાછા આવશે તેવી એમના ચાહકોને આશા છે અહીં દયાબેન હવે શોમાં આવશે કે નહીં એતો આવનાર સમય બતાવશે મિત્રો આ બાબતે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *