Cli

અરે વાહ કપિલ શર્માએ તો આપી દીધી મસ્ત ખુશખબરી સાંભળીને તમે ઉછળી પડશો…

Bollywood/Entertainment Breaking

કોમેડિયન કપીલ શર્માના ફેન માટે એક મોટી ગુડ ન્યુઝ આવી ગઈ છે ખબર એટલી સારી છેકે સાંભળીને તમે પણ ઉછળી પડશો દુનિયાભરમાં પોતાની ફિલ્મોથી ધૂમ મચાવનાર ડાયરેક્ટર એક્ટર નંદિતા દાસે કપિલ શર્માથી હાથ મિલાવી લીધો છે કેટલાંક સમય પહેલા જ એમણે આ નવી ફિલ્મનું એલાન કરી દીધું.

આ ફિલ્મમાં કપિલ શર્મા ડિલિવરી બોયના રોલમાં જોવા મળશે આ ફિલ્મની કહાની બહુ યુનિક છે ફિલ્મમાં કપિલ લગ્ન કરેલનું પાત્ર હશે અને તેના એમની પત્નીનું પાત્ર શહાના ગોસ્વામી નિભાવી રહી છે નંદિતા દાસ મન્ટો અને ફિરાક જેવી હિટ ફિલ્મો બનાવી ચુકી છે નંદિતાની ફિલ્મો પુરી દુનિયામાં રિલીઝ થાય છે.

એટલે એમના ડાયરેક્સન પર કોઈ શક નહીં આ ફિલ્મની શૂટિંગ આ મહિનાનાં છેલ્લા દિવસોમાં શરૂ થઈ જશે નવા પ્રોજેક્ટ માટે કપિલ બહું ઉત્સુક છે અહીં આ મોકા પર કપિલે કહ્યું આ પ્રોજેક્ટ પર હું ઉત્સાહી છું એટલે નહીં કે ફિલ્મ કરી રહ્યો છું પરંતુ એટલા માટે કે નંદિતા દાસની હું ફિલ્મ કરી રહ્યો છું.

તએમને એક્ટર અને ડાયરેક્ટર બંનેના રૂપમાં જોયા છે એમના જોડે ચીજોને જોવાનો અલગ અંદાજ છે એટલે એક રૂપે મારે કામ એ કહે એજ કરવું છે જેઓ મને કહેશે એમનું કામ મારા કામથી બહુ અલગ છે અને મને ખુશી છેકે દર્શકોને મારી નવી એક ફિલ્મ જોવા મળશે કપિલની આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *