લતા મંગેશકરના નિધન પર જે વાત અરજિત સીંગે કહી છે કદાચ એવી વાત બીજા કોઈ સ્ટારે નથી કીધી લતા દીદી આજના જમાનાના કોઈ પણ સિંગરને ખાસ પસંદ કરતા ન હતા એકવાર લતા દીદીના બહેન આશા ભોશલેએ કહી દીધું હતું કે અરજીત સીંગ સારા સિંગર તોછે પરંતુ તેઓ એક જેવું ગાય છે એમાં એ વાત નથી.
પરંતુ અરજીત સીંગ માટે લતા દીદી એમના ભગવાન હતા કેટલાય જાહેર શોમાં એમણે કહ્યું કે એમના માટે કોઈ મહાન હોય તો તેઓ લતા દીદી છે કેટલીયે વાર દીદીને ગીતો દ્વારા યાદ પણ કર્યા કેટલાય લોકોએ અરજીત પર આરોપ લગાવ્યો કે અરજીતે લતા દીદીના નિધન બાદ એમને દીદી પર એકપણ શબ્દ ન કહ્યો જણાવી દઈએ.
અરજીત સીંગે સોસીયલ મીડિયા થી દૂર રહે છે તેથી એમની વાત લોકો સુધી નથી પહોંચતી પરંતુ એક માત્ર અરજીત એવા સિંગર છે જેમને લતા દીદીને સૌથી વધુ સન્માન આપ્યું લતા દીદીને અરજીત સીંગે માં સરસ્વતી જણાવતા ફેસબુકમાં લખ્યું માં સરસ્વતી પોતાની દુનિયામાં ચાલ્યા ગયા છે પ્રણામ લતાજી અરજીતની.
આ પોસ્ટથી દેખાઈ આવે છેકે તેઓ દીદીને ભગવાનનો દરજ્જો આપતા હતા તેઓ એમને માં સરસ્વતી માનતા હતા ભલે અરજીતે લતા દીદીના મોઢેથી પોતાના માટે વખાણનો એક શબ્દ ન સાંભળી શક્યા હોય પરંતુ અરજિતે દીદીને ભગવાનનો દરજ્જો આપ્યો અરજીત સીંગ આજના જમાનાના સૌથી મોટા સિંગર છે.