બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ને લઈને આ દિવસોમાં ઘણી ખબરો સામે આવી હતી પ્રિયંકા ચોપરા શેરોગેસી થી માં બની છે અને પોતાના દીકરા સાથે તે માં બનાવાની ખુશી સાથે પોતાનો સમય દિકરા સાથે વિતાવે છે પ્રિયકા ચોપરા અવારનવાર હોટ અને બોલ્ડ લુક માં જ જોવા મળે છે સાથે તેઓ આ દિવસો મા.
હોલિવૂડ વેબ સિરીઝ શો અને હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરી રહીછે તે પોતાના હોટ અને ગ્લેમરસ લુક ના વિડીઓ સોશિયલ મીડિયા પર પણ મુકતી રહે છે તાજેતરમાં તેને ઈન્સ્ટ્રાગ્રામ પર બ્લેક બિકીની પહેરી બેડ પર બેસીને એક વિડીઓ શેર કર્યો હતો જેમાં તે અજીબ હરકતો કરી રહી હતી પોતાના નિતંબોને ફોન્ટ કરીને મદહોશ અંદાજમા.
ઈસારા કરતી જોવા મળી આ વિડીયો જોઈ યુઝરો એ એને ખુબ ટ્રોલ કરી હતી એક યુઝરે લખ્યું હતું કે પ્રિયકા હોલીવુડ મેં જાકે વો વાલી ફિલ્મ ભી બનાને લગી હો ક્યાં તો ફિદા યુઝરે લખ્યું કે બોલિવૂડ કે એક્ટર મેં તુજકો ક્યાં કમી લગી કે હોલિવૂડ વાલો કી બાંહો મેં ખેલને લગી તો ઘણા યુઝરો બેસરમ દિમાગ નહીં હૈ એવી ક્યાં પાગલ જૈસી હરકત કર રહી હૈ.
જેવી ઘણી બધી કમેન્ટ કરીને એને ખૂબ ટ્રોલ કરી હતી પરંતુ પ્રિયંકા ચોપરાને ટ્રોલીગંનો કાંઈ ફરક જ નથી પડતો એને અગાઉ પણ મિડીયા ઈન્ટરવ્યુ મા જણાવ્યું હતું કે બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં અભિનય કરીને ઘણી ટીકાઓનો સામનો કરી હું આ લેવલે પહોંચી છું હોલિવૂડ માં કાંઈક મોટું પ્રાપ્ત કરવા માગું છું એના માટે બોલ્ડ ગ્લેમર લુક જરુરી છે.