આ બંને ફોટામાંથી તમે તફાવત જાણી શકો છો એક બાજુ ખુબસુરત હસતી સાનિયા છે બીજી બાજુ પોતાની સાથે થયેલ અન્યાય નો પરદો ઊંચો કરતી એજ સોનિયા છે સોનિયા અત્યારે એવી હાલતમાં નથીકે તે કઈ બોલી શકે કી શમજી શકે તેમ છતાં તેને પતિએ આપેલ દગો અને સાથે થયેલ અન્યાય કેમેરા સામે જણાવી રહી હતી.
લગ્ન બાદ સારા જીવનના સપના જોવા વાળી સોનિયા સાથે પતિએ તેવી હેવાનિયત ભરી હરકત કરી કે આજ તે ખુદને ઓળખી રહી નથી વિચારો કોઈ ચાર વર્ષ સુધી બરાબર ખાવા પીવા વગર એક કોઠીમાં પડી રહે ત્યારે તેની હાલત કેવી થાય સાસરિયા પક્ષ તરફથી હેરાન થતી સાનિયાની હાલત અત્યારે ખુબ ખરાબ હાલતમાં છે.
25 વર્ષની સોનિયાના લગ્ન 2018માં ગુલ્ફામ ખાન સાથે થયા હતા ગરીબ હોવા છતાં સોનિયાની માએ એક બાઈક દહેજ માં આપી હતી તે બાઈક ગુલ્ફામએ વેચી દીધી અને દહેજમાં ગાડી લેવાની માંગ કરવા લાગ્યો સોનિયાએ ના પડી તો તેની સાથે મા!રઝૂડ કરવા લાગ્યો હદ તો ત્યારે થઈ ગુલ્ફામે સોનિયાને નોકરાણીની જેમ રાખી.
તેને બંધક બનાવીને એક કોઠડીમાં બંદ કરી દીધી સવાર સાંજ કામ માટે ઘર બહાર નીકળતો તેના બાદ તે રૂમને બંદ કરી દેતો જયારે સોનિયાની માંને શક પડતા તેના ઘરે પહોંચી હતી તાળું તોડીને સોનિયાને આઝાદ કરાવી તેના બાદ સોનિયાએ પોલીસ સ્ટેશનમાં પતિ સાથે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.