અમિતાભ બચ્ચન માટે મજબુર અને ખુદ્દાર જેવી હિટ ફીલ્મો બનાવનાર ડાયરેક્ટર અને રવીના ટંડનના પિતા રવિ ટંડનનું નિધન થઈ ગયું છે રવિ ટંડન 87 વર્ષના હતા એમના નિધનની ખબર જેવા જ ફેલાઈ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર પ્રસરી ગઈ મોટા મોટા સ્ટાર રવીનાના ઘરે પહોંચી રહ્યા છે એવામાં પિતાનાનિધનપર પુત્રી રવીનાને.
એવી મિશાલ ઉભી કરી જેનાથી લોકો એમના વખાણ કરતા નથી થાકી રહ્યા રવીનાએ આ દરમિયાન જૂની ચાલી આવતી પરંપરાઓને તોડતા પોતાના પિતાના અંતિમ સંસ્કારના રિતરિવાજોને ખુદ પુરા કર્યા અહીં રવીનાએ પિતાની અંતિમ ક્રિયા ખુદ એમણે પુરી કરી છે એક ભાઈ પણ છે પરંતુ આ તમામ કામોમાં રવીના જ આગળ આવી.
આ દરમિયાન રવીનાના આંખોમાંથી એક પણ આંશુ વહેવાનું બંદ થઈ રહ્યું ન હતું એમના પિતાના બહુ નજીક હતી પિતાના નિધન પર રવીનાએ એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં રવીનાએ પિતા સાથે કેટલીક તસ્વીર શેર કરતા લખ્યું છે તમે હંમેશા મારી સાથે ચાલજો પપ્પા હું હંમેશા તમારી જેવી રહીશ હું ક્યારેય તમારો સાથ નહીં છોડું.
લવ યુ પપ્પા ઉંમરના આ અંતરમાં રવીનાની માં એકલા પડી ગયા છે કદાચ એ વાત ઓછા લોકોને ખબર હશે કે રવીનાના પિતા પોતાનું નામ રવિ અને રવીનાના માંનું નામ વિનાનું નામ જોડીને રવીના રાખ્યું છે રવિ ટંડનના નિધન પર અમારી ટિમ તરફથી શ્રદ્ધાંજલિ અને એમના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.