ટીવીના જાણીતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના જાણીતા દિશા વકાની ઉર્ફે દયા બેન છેલ્લા કેટલાય વર્ષોથી આ શોમાં જોવા નથી મળી રહ્યા જયારે તેઓ પ્રેગ્નેટ હતા ત્યારે તેઓ રજા પર ગયા હતા ત્યારબાદ દયાબેન આ શોમાં પાછા ન ફર્યા એવામાં કેટલીયે વાર સાંભળવા મળ્યું છેકે દયાબેન શોમાં પાછા.
ફરી રહ્યા છે પરંતુ આખરે ચાહકોને નિરાશા મળે છે દિશા વકાનીના પતિ મયુરે પણ ઓફિસિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે તેઓ હવે પાછા શોમાં નહીં આવે પરંતુ હવે એક સારા ન્યુઝ આવ્યા છે કોઈમોઈ ડોટ કોમની રિપોર્ટ મુજબ જો તારક મહેતા શોના મેકર્સ દયાબેની ફી વધારી દે એટલા કે એક એપિસોડનો.
ચાર્જ દોઢ લાખ કરી દે અને દિવસમાં બસ 3 કલાક કામ કરવાની શરતને માની લેતો તેઓ શોમાં પાછા ફરશે હવે મીડિયા રિપોર્ટની માનીએ તો દિશાના પતિ મયુર અત્યારે તારક મહેતા શોના મેકર સાથે આ બાબતે વાતચિત કરી રહ્યા છે કહેવામાં એવું પણ આવી રહ્યું છેકે દયાબેન અને પતિ મયુર ઇચ્છે છેકે એમના.
બાળક માટે પર્શનલ નર્સરી બનાવવામાં આવે અને એક આયા પણ આપવી જોઈએ જેઓ હંમેશા બાળકી સાથે રહે જણાવી દઈએ ભલે અત્યરે દયાબેન શોનો હિસ્સો નથી પરંતુ એમના ફેન અત્યારે પણ એમની આવવાની રાહ જોઈ રહ્યા છે અને એમને આજે પણ શોમાં મિસ કરે છે મિત્રો તમે શું કહેશો આના પર.