Cli
મારી સાથે પણ આદિલ ખાન એવું કરશે જે શ્રધ્ધા વાલકર સાથે થયું હતું ? રાખી સાવંતે કહ્યું કે હવે...

મારી સાથે પણ આદિલ ખાન એવું કરશે જે શ્રધ્ધા વાલકર સાથે થયું હતું ? રાખી સાવંતે કહ્યું કે હવે…

Bollywood/Entertainment Breaking

માતાના દેહાતં બાદ હવે રાખી સાવંત ને એના નસીબે ફરી દગો આપ્યો છે રાખી સાવંત ના સુખી લગ્નજીવન મા ભંગાણ જોવા મળે છે રાખી સાવંત અને તેમના પતિ ની વચ્ચે હવે ત્રીજી વ્યક્તિ ની એન્ટ્રી થઈ ચુકી છે જેનો ખુલાસો રાખી સાવંતે તાજેતરમાં જ કર્યો રાખી સાવંતે મિડીયા ની સામે આવતા કોઈને ધમ!કી આપી હતી.

એ બીજું કોઈ નહીં પણ રાખી સાવંત ની સોતન છે જેને રાખી સાવંત ની જીંદગી માં આ!ગ લગાડી દીધી છે રાખી સાવંતે જણાવ્યું હતું કે જ્યારે તે મરાઠી બિગ બોસ રિયાલિટી શો હાઉસમાં ગઈ હતી ત્યારે તેના પતિ આદિલ દુરાની ખાનનું આ છોકરી સાથે અફેર હતું રાખી સાવંતે જણાવ્યું હતું કે મારી.

પાસે મારા પતિ આદિલના અફેરના બધા જ સબૂત છે પરંતુ હું હાલમાં તે તસવીરો આપની વચ્ચે દેખાડવા માગતી નથી પરંતુ સમય આવે ત્યારે હું તમામ સબૂત મીડિયાની સામે દેખાડીશ રાખી સાવંતે એમ પણ જણાવ્યું હતું કે આજ સુધી હું સહન કરતી આવી છું મારી જિંદગી બરબાદ થતી અટકાવવા.

માટે હું આદિલ ને એક તક આપીને કાંઈ જ બોલી રહી નહોતી પરંતુ હવે હું ચૂપ રહેવાની નથી મે આદિલ માટે ધર્મ પરિવર્તન કર્યું તેના માટે ફાતીમા બની એના માટે સલામ વાલેકુમ કર્યું નમાઝ અદા કરી બુરખો પહેર્યો બદલામાં મને શું મળ્યું પીઠ પાછડ દગો એકવાર નહીં પણ દેશ વાર પરીવારજનો ના.

કારણે આદિલ ખાનને માફ કરી ચુકી છે સાથે રાખી સાવંતે આદીલ ને પણ સુધરી જવાની વાત કરી હતી અને તેને એમ પણ જણાવ્યું હતું કે હું એટલા માટે મિડીયા સામે આવી વાત કરી રહી છુ કે હુ ફ્રીજ માં રહેવા માગંતી નથી જે રીતે શ્રધ્ધા વાલકર ની સાથે થયું એ ડર રાખી સાવંત ને પણ.

છતાવી રહ્યો છે શ્રધ્ધા વાલકર ને આફતાબે મો!તને ઘાટ ઉતારી હતી અને ફ્રીજ માં રાખી હતી એ વાત પર રાખી સાવંતે સ્પષ્ટ જણાવી દિધુ હતું કે હું ફ્રીજ માં રહેવા માગંતી નથી આદિલ દુરાની ખાન વિશે એ છોકરીને મિડીયા ના માફરતે જણાવ્યું કે જે તેની પત્ની નો મારો નથી થયો એ તારો.

કેવી રીતે થસે રાખી સાવંતે રોદ્વ સ્વરૂપ ધારણ કરીને આદિલ દુરાની ખાન ને ચીમકી આપી હતી સુધરી જવાની રાખી સાવંતે પોતાના 7 મહીના પહેલા કરેલા નિકાહનો ખુલાસો એટલા માટે જ તાજેતરમાં કર્યો હતો તેને પોતાના નિકાહ ની તસવીરો અને વિડીઓ શેર કરીને લોકોને માહીતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *