બૉલીવુડ એક્ટર હંમેશા પોતાની ફિલ્મો કરતા તેના અલગ બયાનને લઈને ચર્ચામાં રહી છે તેનું કોઈ મુદ્દે બયાન જોવા મળે છે સ્વરા હાલમાં ફિલ્મ હમ ચાર યાર ના પ્રમોશન માં લાગેલ છે તેના વચ્ચે હાલમાં સ્વરાએ બૉલીવુડ બાયકોટને લઈને ખુલીને પોતની પ્રતિક્રિયા આપી છે પરંતુ તેમાં તેઓ અક્ષય કુમાર લઈ બેઠી છે.
સ્વરા ભાસ્કરે હાલમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે કહાનીને રિયલમાં કહેવા વાળા લોકો છીએ અને આપણે હંમેશા ઈમાનદારીથી કહાની સાંભળવી જોઈએ અને મારા માનવા મુજબ બૉલીવુડે પોતાને પ્રચારનું પ્લેટફોર્મ ન બનવા દેવુ જોઈએ હું પણ એકસાથે બોલતી નથી અને આજ ખાસિયત છે હવે અક્ષય કુમાર જે પ્રકારની.
ફિલ્મોને સમર્થન આપી રહ્યા છે તેનાથી હું બિલકુલ સહમત નથી તેનો મતલબએ નથી કે એમની ફિલ્મો ફ્લોપ જાય અથવા રિલીઝ ન કરવી જોઈએ હું નથી તેવું ઇચ્છતી આ સાથે ભારતની વર્તમાન રાજનીતિ અંગે સ્વરા ભાસ્કરે કહ્યું કે અમે સરમુખત્યારશાહીની સંસ્કૃતિને યોગ્ય ઠેરવી રહ્યા છીએ.
જે બિલકુલ યોગ્ય નથી અહીં ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વરા ભાસ્કરે સીધું તિર અક્ષય કુમાર સામે કર્યું છે સ્વરાના મુજબ અક્ષય કુમાર ગમે તેવી ફિલ્મોને સમર્થન આપી દેછે હવે કેવા પ્રકારની ફિલ્મોની વાત થઈ એતો તેણીએ ચોખવટ નથી કરતી પરંતુ લેવા દેવા વગર સ્વરાએ અક્ષય કુમાર સાથે પંગો લઈ લીધો છે.