આ હેરાન કરે દે તેવો ખુલાસો બંનેના લગ્નના એક દિવસ પછી થયો છે આલિયા અને રણવીરે 14 તારીખે પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન યોજ્યા હતા આમ તો અહીં દરેક પ્રસંગો અને રીતરિવાજનું પાલન કરવામાં આવ્યું પરંતુ અહીં કપૂર ખાનદાનમાં પહેલીવાર એવું થયું કે કોઈએ ચાર ફેરા જ ફર્યા હોય આલિયાના સાવકા ભાઈ.
રાહુલ ભટ્ટએ એ વાતનો ખુલાસો કર્યો છે ઇન્ડિયા ટુડેથી વાત કરતા જણાવ્યું કે આલિયા અને રણવીરના લગ્ન એક સ્પેશિયલ પંડિતે કરાવી છે જણાવતા કહ્યું કે આલિયા અને રણવીરના લગ્નમાં એક સ્પેશિયલ પંડિત આવ્યા હતા તેઓ કેટલાય વર્ષોથી કપૂર ખાનદાન સાથે છે પંડિતજીએ દરેક ફેરાનું મહત્વ સમજાવ્યું એક ફેરો.
હોય છે ધર્મ માટે અને એક હોય છે સંતાન માટે એ ખુબજ દિલચસ્પછે હું એવા ઘરેથી એવું છું જ્યાં તમને દરેક ધર્મના લોકો મળશે રેકોર્ડ માટે સાત ફેરા નહીં પરંતુ 4 ફેરા લેવામાં આવ્યા અને હું ચાર ફેરા દરમિયાન ત્યાંજ હાજર હતો અહીં ચાર ફેરા શિવાય હલ્દી પ્રસંગની જાણકારી પણ નથી મળી શકી એમનો હલ્દી પ્રસંગ થયો કે નહીં.
તેની કોઈ જાણકારી નથી કારણ કે કોઈ પણ મહેમાન આલિયાના ઘરેથી નીકળ્યો ત્યારે તેના હાથે હલ્દી લાગેલ ન હતી આમ પણ બોલીવુડમાં ટ્રેડિશનલ રીતરિવાજ મુજબ લગ્ન કરવાનો ટ્રેન્ડ ઓછો થતો જોવા મળી રહ્યો છે ગયા દિસવોમાં પણ ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્ન પણ રીતરિવાજ વગરજ થયા હતા.