તાજેતરમાં ફિલ્મ પ્રોડ્યુસર રમેશ દોરાની એ દિવાળીની પાર્ટીનુ આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રા સાથે આ પાર્ટીમાં આવી હતી જેમાં રાજ કુંદ્રા પોતાના ચહેરા પર માસ્ક લગાવીને જોવા મળ્યા હતા બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવાર નવાર પોતાના પતિ સાથે સ્પોટ થાય છે.
શિલ્પા શેટ્ટી જ્યારે તૈયાર થઈને પેપરાજી સામે પોઝ આપે છે ત્યારે રાજ કુન્દ્રા જે જેલમાંથી બહાર આવ્યાછે તે પોતાના ચહેરાને હંમેશા છુપાવતા આવેછે આ પહેલા પણ એમને અજીબ માસ્ક લગાવીને જોવા માં આવ્યા હતા પાર્ટી માં શિલ્પા શેટ્ટી સ્લિમલેસ બ્લાઉઝ સાડીમાં જોવા મળી તો રાજ કુંદ્રા બ્લેક કુર્તા માં.
ચહેરા પર પુરો ફેસ કવર કરતા માસ્ક લગાવીને સ્પોટ થયા હતા જેમાં જોઈ સોશિયલ મીડિયા પર ટ્રોલરે એમની ખુબ ટીકા કરી હતી રાજ કુંદ્રા પર ખરાબ વિડીઓ બનાવવાના ગંભીર આરોપ લાગેલા છે અને એ કારણે તેમને 3 મહીનાની જેલ પણ ભોગવી છે જામીન પર તેઓ બહાર આવ્યા હતા.
તેઓનો આ કેશ હજુ પણ ચાલુ છે જેનો ફેસંલો હજુ આવ્યો નથી આ વચ્ચે લોકો તેમને ખરાબ કામ કરવાથી મોઢું છંતાડવુ પડે છે આવી કોમેન્ટ થકી ટ્રોલ કરતા રહે છે પણ રાજ કુંદ્રા પોતાના આ આરોપોને સ્વિકારતા નથી તેઓએ પોતાને ફસાવી ખોટા આરોપ લગાવવામા આવ્યા છે એવી પણ અરજી દાખલ કરી છે