લતા મંગેશકરને ગયા પછી એમનો આ છેલ્લો વિડિઓ સામે આવ્યો છે વિડિઓ ત્યારનો છે જયારે તેઓ ઘરે હતા પરંતુ આ વિડિઓ જોઈને દુઃખ ઓછું અને ખુશી વધુ થશે કારણ કે વિડીઓમાં લતા દીદી મીઠું મીઠું બોલી રહ્યા છે હકીકતમાં લતા દીદીની સેવા કરી રહેલ બંને યુવતીઓ એમની સબંધી છે લતા દીદી જયારે બીમાર હતા.
ત્યારે તેઓ પોતાની ચિંતા છોડીને બીજાની ચિંતા કરતા હતા કોણે જમ્યું અને કોણે ન જમ્યું કોને દવા લીધી અને કોને ન લીધી એ બઘી વાતોની ચિંતા લતા દીદીને હમેશા રહેતી હતી આ વિડિઓ પણ ત્યારે બનાવ્યો જયારે તેઓ બધા વિષે પૂછી રહ્યા હતા તેના કારણે આ યુવતીઓ એમને બોલી રહી હતી અને બધાનું ધ્યાન.
છોડીને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું લતા દીદી માત્ર એક મહાન સિંગર જ નહીં પરંતુ તેનાથી વધીને તેઓ એક મહાન માણસ હતા બોલીવુડમાં લતા મંગેશકરે ન જાણે કેટલાયની મદદ કરી ન જાણે કેટલાય લોકોનો હાથ પકડીને લતા દીદીએ એમને આગળ વધાર્યા લતા દીદીને એક વાર કોઈ મળે જે એમનું ખાસ થઈ જતું હતું.
અહીં બધાની મદદ માટે તેઓ હંમેશા તૈયાર રહેતા હતા એજ કારણ હતું બધા એમને દીદી કહીને બોલાવતા હતા ભલે લતા દીદીને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા પરંતુ ભારતમાં જયારે જયારે સંગીતને યાદ કરવામાં આવશે લતા દીદીનું નામ સૌથી ઉપર હશે લતા દીદીનું આ યોગદાન ભારત દેશ ક્યારેય નહીં ભૂલે.