ઇજિપ્તથી એક હેરાન કરી દે તેવો મામલો સામે આવ્યો છે અહીં એક ટિક્ટોક સ્ટાર ફસાઈ ગઈ ભારે મુસીબતમાં હકીકતમાં હનિન હહુસાન નામની પોપ્યુલર ટિક્ટોક સ્ટારને 3 વર્ષની જેલની સજા સાંભળવામાં આવી છે કોર્ટમાં આ મેડમ માનવ તસ્કરીની દોષિત ઠરી છે મામલો કંઇક એવો છેકે હનિન પોતાની મહિલા.
ફોલોવરને પોતાની સાથે ટિક્ટોક વિડિઓ બનાવવા ઇન્વાઇટ કરતી હતી આરોપ એ પણ છેકે તે પોતાની ફિમેલ ફોલોવરને ક્રૉસ્ટિટ્યૂટશનનો રસ્તો અપનાવવા માટે પ્રોત્હિસાત પણ કરતી હતી તેના બદલામાં સારા પૈસા પર ઓફર કરવામાં આવતા હતા બસ એજ કારણોસર 20 વર્ષની હનિન પર યુવતીઓનું શોષણ કરવાનો આરોપ લાગી ગયો.
પરંતુ હનીને પોતાના પર લાગેલ આરોપોને ખોટા લગાવ્યા છે એક રિપોર્ટ મુજબ હનિન કારોલ યુનિવર્સીટીની વિધાર્થીની છે અને તે ગીતો પર ડાન્સ કરતા લિપસિંગ કરીને વિડિઓ શેર કરે છે ટિક્ટોકમાં તેના 9 લાખથી વધુ ફોલોવરછે આ ગુનામાં દોષિત ઠરેલ હનીને ધરપકડ થયાના એક દિવસ પહેલા એક વીડિઓ.
પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ રડતા જોવા મળી રહી છે અને કહી રહી છેકે તેઓ નિર્દોષ છે અને તેણે કંઈપણ ખોટું નથી કર્યું પરંતુ આ મામલે હનિન અત્યારે ફસાઈ ગઈ છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.