Cli

રવીના ટંડન ફિલ્મોમાં આવ્યા પહેલા લોકોની ઉલ્ટીઓ સાફ કરતી હતી ? સચ્ચાઈ જાણીને દંગ રહી જશો…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર રવીના ટંડેને હાલમાં આવેલી ફિલ્મ કેજીએફ 2માં પ્રાઈમ મિનિસ્ટર રશ્મિકા શેનના પાત્રમાં જોવા મળી હતી રવિનાં ટંડનના પાત્રને ફિલ્મમાં ખુબજ પસંદ કરવામાં આવી છે રવીનાએ વર્ષ 1991માં ફિલ્મ પથ્થર કે ફૂલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું તેના યાદ એમેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

પરંતુ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવીનાએ પોતાના સંઘર્ષના દિવસો વિશે જણાવતા કહ્યું કે એમણે ક્યારેય વિશ્વાસ નતો કે તેઓ એક્ટર બની શકશે રવીનાએ જણાવતા કહ્યું કે તેઓ ફિલ્મોમાં આવ્યા પહેલા એક સ્ટુડીઓમાં કામ કરતી હતી અને ત્યાં માળની સફાઈ કરતી હતી રવીનાએ મીડિયાથી વાત કરતા.

જણાવ્યું મેં સ્ટુડીઓથી માળ સાફ કરવાની શરૂઆત કરી હતી જ્યાં હું લોકોની ગંદકી સાફ કરતી હતી મેં 10 માં ધોરણ પછીથી જ પ્રહલાદ કકડને અસિસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું એ સમયે લોકો મને કહેતા કે તમે પડદા પાછળ શું કરી રહ્યા છો તમારે તો પડદા પર હોવું જોઈએ ત્યારે હું કહેતી અરે હું અને અભિનેત્રી.

તેના બાદ લોકોના સહકારથી હું બોલીવુડમાં આવી ગઈ મને વિશ્વાસ ન હતોકે હું એક્ટર બનીશ રવીનાએ એક્ટર બન્યા પહેલા મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું મોડલિંગ બાદ મને ફિલ્મોના ઓફર મળવા લાગ્યા મેં ક્યારેય અભિનય ડાન્સ કે ડાયલોગ બોલવાની ક્યારેય ટ્રેનિંગ નથી લીધી પરંતુ ધીરે ધીરે હું બધું શીખી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *