બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દિક્ષિત જેઓએ 90ના દશકામા બોલીવુડ માં પોતાના અભિનય નો જાદુ ચલાવ્યો હતો એ આજે ફરી બોક્સ ઓફિસ પર આવનાર ફિલ્મ મજામાં ને લઈ ખુબ ઉત્સાહિત જોવા મળી રહીછે આ ફિલ્મમાં તેઓ પલ્લવી ના અભિનેતા ના માતાના કેરેક્ટર માં જોવા મળશે.
પારીવારીક આને મનોરંજન થી ભરપુર આ ફિલ્મ નું ટ્રેલર 22 સપ્ટેમ્બર ના રોજ રીલિઝ થયું હતુ મજામાં ફિલ્મના પ્રમોશન સેટ પર ઘણા બધા કલાકારો આવેલા હતા જેમાં રાખી સાવંત પણ આદિલ સાથે આવી હતી એને ફિલ્મ ના ટ્રેલરના વખાણ કરતા લોકોને ફિલ્મ જોવા કહ્યું હતુ સાથે માધુરી ની કિ!સ લેતા.
માધુરીના જુના ગીત એક દો તીન પર જોરદાર ડાન્સ પણ કર્યો હતો સાથે એને માધુરી ને કહ્યું કે ઝલક દિખલા જા ની લવલી જજ આઈ લવ યુ અને કહ્યું આપની ફિલ્મ મજામા માટે ખુબ શુભેચ્છાઓ સાથે ચાહકોને પણ કહ્યું આ ફિલ્મ મજામાં જોવો અને આપ બધા મજામાં રહો એને સેટ પરથી બહાર જતા અચાનક ભાન.
ભુલતા આદિલની જગ્યાએ રીપોટરનો હાથ પકડી લિધો હતો પછી ભુલ જણાતા કહ્યું કે સોરી શૈયાની જગ્યાએ ભૈયાનો હાથ પકડી લીધો રાખી સાવંત ની આ વાત પર રીપોર્ટ હસી પડ્યા હતા સાથે ચાહકોની સાથે પણ રાખી સાવંત મજાક કરતી જોવા મળી હતી આપનો રાખી સાવંત વિશે શું અભિપ્રાય છે એ વાચંક મિત્રો જરુર જણાવજો.