Cli
અંબાણી પરીવાર ના લાડલા અનંત અંબાણી નુ વજન ફરી કેમ વધી ગયુ ? રહસ્ય જાણીને તમે પણ કંપી જશો...

અંબાણી પરીવાર ના લાડલા અનંત અંબાણી નુ વજન ફરી કેમ વધી ગયુ ? રહસ્ય જાણીને તમે પણ કંપી જશો…

Ajab-Gajab Breaking

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં સ્થાન ધરાવે છે અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ વિશે જાણવાની હંમેશા લોકોની ઉત્સુકતા જોવા મળે છે વાત કરીએ મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણીની તો અંનત અંબાણી એ પોતાનુ વજન બે વર્ષ પહેલાં 100 કીલો.

જેટલું ઘટાડી દિધું હતુ તેનું ચાલવુ પણ મુશ્કેલ હતુ એવા સમયમાં સખત જીમ વર્કઆઉટ યોગા ડાયેટ થકી તેને પોતાનું વજન બેલેન્સ કરી લીધું હતું જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો પણ ચોંકી ગયા હતા પરંતુ તાજેતરમાં રાધીકા મર્ચેટ સાથે અનંત અંબાણી ની સગાઈ યોજવામાં આવી હતી.

જે તસવીરો સામે આવતા લોકો હેરાન રહી ગયા છે અચાનક એક વર્ષમાં અનંત અંબાણી નું શરીર ફરી કેવી રીતે વધી ગયું એ જાણવા માટે લોકો પણ આતુર જોવા મળે છે જે દિનચર્યા નું પાલન વજન ઘટાડાવા પહેલા કરતો હતો જે ડાયેટ ફોલો કરતો હતો તે છોડી ને વજન ઘટી ગયા બાદ ફરીથી અનહેલ્દી ખોરાક ખાવાનું.

શરુ કરી દેવામાં આવ્યું મિડીયા રીપોર્ટ અનુસાર અનંત અંબાણી એ કશરત જીમ વર્ક અને યોગા છોડી દિધું હતું જ્યારે શરીરમાં ફેટ ઘટે છે એ સમયે ભૂખના હોર્મોન્સ પેદા થાય છે તેમજ કેલેરી ખાવાથી મસલ્સ લોસ થવાથી મેટાબોલિઝ્મ પણ ધીમું થવા લાગે છે તેનો મતલબ શરીરમાંથી પોષક તત્વોનું.

અવશોષણ ઘટી જાય છે અને શરીરમાં ફરીથી ફેટ જામવા લાગે છે વિવાશં ફિટનેશ ના એક્સપર્ટ સંદીપે મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે એકવાર ભજન ઓછું કર્યા બાદ ફરીથી વજન વધી જવા પાછળ ઘણા બધા કારણો સામેલ છે જેમાં કસરત કરવાનું છોડી દેવું અને અનહેલ્દી ખોરાક વધારે ખાવા ફરીથી તે દિનચર્યા ને અનુસરવું.

જે વજન વધવા માટે જવાબદાર હતી એકવાર વજન ઘટિયા બાદ પણ કસરત કરવી ખૂબ જ જરૂરી છે જંક ફુડ ઓઈલી ખોરાક નું વધુ પડતું સેવન કરવાના કારણે ફરી વજન વધી શકે છે અંનત અંબાણી સાથે પણ એવું જ થયું અંનત અંબાણી એ પોતાનુ વજન ઘટવાની સાથે જ જીમ વર્કઆઉટ છોડી કશરત છોડી ફરી થી.

જંક ફૂડ ખાવાનું શરુ કર્યું એવા કારણે ફરી તેનું શરીર દિનપ્રતિદિન વધતું જાય છે જે મુકેશ અંબાણી માટે સમસ્યા બની ચુકી છે સુત્રો અનુસાર મુકેશ અંબાણી ફરી પોતાના દિકરા ને હવે ઓસ્ટ્રેલિયા ના સ્પેશિયલ જીમ ટ્રેનર પાસે મોકલવા જ ઈ રહ્યા છે જેના માટે 10 થી વધુ દેશોના એક્સપર્ટ ટ્રેનર સામેલ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *