છેલ્લા 22 વર્ષના લાંબા સમય બાદ ગદર એક પ્રેમ કથા ફિલ્મની સિક્વલ ગદર ટુ રિલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે ભારત અને પાકિસ્તાન ના ભાગલા પર આધારિત દેશભક્તિ થી ભરપુર ફિલ્મ ગદર એક પ્રેમ કથા ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી એ વચ્ચે ફરી દેશભક્તિ થી ભરપુર ફિલ્મ.
ગદર ટુ 11 ઓગસ્ટ 2023 ના રોજ થીયેટરો માં રીલીઝ થવા જઈ રહી છે ફિલ્મ ની કહાની ખુબ જ રોમાંચક હસે ફિલ્મ ના પાત્રો ને લઇ ને પણ દર્શકો માં ખુબ ઉત્સુકતા છે ફિલ્મ ગદર ટુ માં સની દેઓલ ની ઓન સ્ક્રીન પત્ની જોવા મળશે અમીષા પટેલ તો પુત્રવધુ તરીકે સીમરત કૌર ને તક આપવા માં આવી છે ફિલ્મ ની કહાની મા તારા સિંહ નો.
દિકરો જીતે મોટો થઈ જાય છે અને જીતે પર આ ફિલ્મ આધારિત હસે જેમાં જીતે એક આર્મી જવાન બંને છે અને દુશ્મન દેશ પાકિસ્તાન માં બંધીવાન બનશે જેને છોડાવા સની દેઓલ પાકિસ્તાન ફરી જશે જીતે નું પાત્ર ફિલ્મ ગદર ના મેકર અનિલ શર્મા નો પુત્ર ઉત્કર્ષ શર્મા ભજવશે અને જીતેલી પત્ની ના પાત્રમાં અભિનેત્રી સીમરત કૌર જોવા મળશે.
જે ખૂબ સુરતી ના મામલામાં અમીષા પટેલને પણ ટક્કર મારતી જોવા મળશે 22 વર્ષના લાંબા સમય બાદ સકીના અને તારા સિંહની જોડી જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે જ્યારે ગદર એક પ્રેમ કથા રીલીઝ થઇ હતી એ સમયે તારા સિંહ ના દિકરા જીતે નું પાત્ર પણ અનીલ શર્મા ના પુત્ર ઉત્કર્ષ શર્મા એ જ ભજવ્યું હતું.
ફરી ઉત્કર્ષ શર્મા આ પાત્ર ભજવતા જોવા મળશે અને તેની પત્ની ના પાત્રમા સીમરત કૌર જોવા મળશે સીમરત કૌર આ ફિલ્મ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરશે સિમરત કૌર એક પંજાબી પરીવાર માંથી આવે છે પરંતુ તેમનો જન્મ 16 જુલાઈ 1997 માં મુંબઈમાં થયો હતો સીમરત કૌર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
ગદર ટુ થી ડેબ્યુ કરશે આ પહેલા સીમરત કૌર ઘણા પંજાબી આલ્બમ માં ખુબ જ લોકપ્રિય રહી છે સીમરત કૌર એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત સાલ 2017 માં કરી હતી તેમની તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પ્રોગોથો હતી આ સાથે મિખા સિંહ સાથે રોમેન્ટિક સોંગ તેરે બીન જીદંગી માં પણ તેને કામ કર્યું છે.
સાલ 2022 માં નાગાર્જુન સાથે સંગરાજુ ફિલ્મ માં પણ અભિનેત્રી સીમરત કૌર જોવા મળી હતી હવે સીમરત કૌર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય કેરિયર ની શરૂઆત બિગ સ્ટાર સની દેઓલ ની ફિલ્મ થી કરવા જઈ રહી છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.