ઓસ્કાર એવોર્ડમાં પહેલી વાર એવું થયું કે શોના હોસ્ટને કોઈ એક્ટરે સ્ટેજ પર થપ્પડ મારી દીધી કાલ રાત્રે ઓસ્કાર એવોર્ડ આયોજનમાં શોના હોસ્ટ ક્રિશ રોક કંઈક વધુજ મૂડમાં આવી ગયા અને એમણે એક્ટર વીલ સ્મિથની પત્ની વિશે કોમેંટ કરી દીધી જેના પર વીલ સ્મીથ ગુ!સ્સો આવી ગયો તેઓ ઉભા થઈને સ્ટેજ પર ગયા.
અને એમણે ક્રિસ રોકને થપ્પડ મારી દીધી આ જોઈને દરેક હેરાન રહી ગયા પહેલા તો લોકોને લાગ્યું આ શોનો ભાગ છે પરંતુ પછી ખબર પડી કે વીલ સ્મિથ સાચેજ ગુસ્સો થઈ ગયા હતા હકીકતમાં શોના હોસ્ટ ક્રિશ રોકે ફિલ્મ જીઆઇ જિનને લઈને એવિલ સ્મીથની પત્ની જેડા પિન્કેત સ્મિથની મજાક ઉડાવી દીધી.
એમણે જેડાના માથાની ટાલ વિશે કોમેંટ કરતા કહ્યું કે જીઆઈ જિન 2ની રાહ હવે જેડા રાહ નહીં જોઈ શકે એ ફિલ્મમાં જેડાએ માથામાં ટાલ વાળું લુક રાખ્યું હતું અને અત્યારે જેડા માથામાં વાળ નથી તેની બીમારીથી ઝઝૂમી રહી છે અને એટલેજ એમણે પોતાના વાળા હટાવી દીધા છે જેડા અને સ્મિથ સાથેજ બેઠા હતા.
અને હોસ્ટ ક્રિસે પોતાની મર્યાદા ઓળંગતા એમની ટાલને લઈને આ કોમેંટ કરી દીધી પરંતુ વીલ સ્મિથને આ મજાક સહન ન થઈ તેઓ ચુપચાપ ઉભા થયા અને સ્ટેજ પર ગયા અને ક્રિસને જોરદાર થપ્પડ મારી દીધી આ ઘટના બાદ બધા દંગ રહી ગયા ઓસ્કાર એવોર્ડમાં આ પહેલીવાર આવું થયુંછે આ ઘટનાની ચર્ચા અત્યારે પુરી દુનિયામાં થઈ રહી છે.