આમિર ખાન કાલ રાત્રે એક ઇન્ટરવ્યૂમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા પોતાના કરિયરમા આમિર ખાન ક્યારેય એટલા કમજોર નથી પડ્યા એટલે એમના કરિયરમાં એકથી એક ફિલ્મો કરી છે એમણે બોલીવુડમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે પરંતુ કાલ રાત્રે ઇન્ટરવ્યૂ દરમિયાન અમીરના આંખમાંથી આંશુ નીકળ્યા તો લોકો પણ ભાવુક થઈ ગયા.
આ આંસુ એક પિતાના હતા એમને હંમેશા દુઃખ રહેશે કે તેઓ પોતાના બાળકોના દુઃખ દર્દમાં સાથ ન આપી શક્યા આ ઇન્ટરવ્યૂમાં આમિરે જણાવ્યું કે એમણે પોતાની પુરી જિંદગી પોતાના કરિયરને સમર્પિત કરી દીધી તેઓ પુરી જિંદગી દર્શકો સાથે પોતાનું કનેક્શન બનાવતા રહ્યા પરિવાર પર એમણે ક્યારેય ધ્યાન ન આપ્યું.
અમીરે કહ્યું કે મારા બાળકોને હું ખુબજ પ્રેમ કરું છું પરંતુ એ વાતનો બહુ અફસોસ છેકે પુત્રી આયરા અને પુત્ર જુનેદનો સાથ ત્યારે ન આપી શક્યો જયારે એમને મારી જરૂર હતી મને લાગતું રહ્યું કે બધું થતું રહશે પરંતુ તેઓ દર્દથી ગુજરતા રહ્યા આ ઇન્ટરવ્યુથી જેવા જ અમીરે પોતાની પુત્રી આયરાને યાદ કરી એમને આંખોથી.
આંશુ નીકળી પડ્યા હકીકતમાં ગયા દિવસોમાં જ અમીરની પુત્રીએ ખુલાસો કર્યો હતો કે જયારે તેઓ 14 વર્ષની હતી ત્યારે જાણીતા માણસોએ એમનું યૌન શોષણ કર્યું હતું એટલે અમીરે કહ્યું જયારે મારી પુત્રીને ડર લાગતો હતો ત્યારે હું તેનો હાથ પકડવા હાજર ન હતો અમીરના આંશુ એ બતાવવા બહુ હતા કે એમને પુત્રી માટે કેટલો અફસોસ છે.