દરવખતની જેમ આવખતે પણ આપણને અંબાલાલ કાકા ની આગાહી જાણવાનો મોકો જરૂર મળ્યો,સાથે સાથે તેમણે આ વખતે પણ ગણી આગાહી કરી હતી જોકે તેમાંથી મોટા ભાગની આગાહી તો સાચી પડી પણ એકાદ ખોટી પણ પડી હોય શકે,છતાં લોકોએ તેમને ગણો પ્રેમ આપ્યો છે.ગણી વાર આગાહી ખોટી પડે એવું કેમ ના બની શકે આજકાલ તો હવામાન ખાતું પણ જે આગાહી કરે છે તેમાં કોઈક વાર ખોટી પણ પડતી હોય છે જોકે આપડા વહાલા બાપુ જેવા હવામાન ખાતાના નિષ્ણાંત અંબાલાલકાકા તો તેમની અનોખી વિશાર શ્રેણીથી આગાહી કરે છે તો એમના જેવી આગાહી આજકાલ બીજું કોઈ કરી શકે એમ નથી.
હવે અમે પણ આ વખતે પબ્લિકનો સાચેજ અભિપ્રાય લીધો કે ખરેખર ગુજરાતની પબ્લિક અંબાલાલ કાકા વિષે શું વિચારી રહી છે,અને એમાં અંબાલાલ કાકાને તો જોરદાર પ્રોત્સાહન મળેલું,તમે નીચેના ફોટા માં તે જોઈ શકો છો મોટા ભાગના લકોએ તેમની આગાહી સાચી પડે છે એવું કહેલું.
હવે અમે તમને પૂછવા માંગીયે છીએ કે તમારે હવે શું કહેવું છે ભલે અંબાલાલ કાકા આગાહી બંદ કરવાનું વિચારતા હોય કે ન હોય પણ આપણને તેમનો આવો સારામાં સારો જે મોકો મળ્યો છે તેમના વિચારો જાણવાનો લાવો તમારે જોઈએ છે કે નહિ એ તમે કોમેન્ટના માધ્યમથી અમને જણાવી શકો છો જો મિત્રો તમે તેમનો સાથ આપશો તો જરૂર અંબાલાલ કાકા આજીવન તમને આવા અનોખા સમાચાર આપતા રહેશે.
વાત કરીએ ચોમાસાની તો હવામાન ખાતાના નિષ્ણાંત એવા અંબાલાલ બાપુના કહેવા પ્રમાણે ૨૮ જુલાઇ થી ૩૧ જુલાઇ સુધી સત્તાવાર વરસાદ પડશે.આ દિવસોમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ૨ કે ૩ ઇંચ જેવો વરસાદ આવવાની સંભાવના છે. તે માટે ચેતતા રહેવું આગળ વાંચો વધુ વરસાદ અંગે જોઈએ તો ખાસ કરીને અમરેલીના ભાગો ભવનગર ના ભાગો જુનાગઢ ના અને સૌરાષ્ટ્ર ના ભાગો માં વરસાદ ની શક્યતા વધુ રહેલ છે.જ્યારે ગુજરાત માં જોઈએ તો વલસાડ દક્ષિણ ગુજરાત ના ભાગો માં વરસાદ વધુ હોય છે ત્યાં શક્યતા વધુ છે.પાશ્ચીમાલ ના ભાગો માં વરસાદ સારો હોવાની શક્યતા કરતાં કેટલાક ભાગો માં વરસાદ ઓછો થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ ના કહેવા પ્રમાણે સંભવિતતા વિવિધ સ્થળોએ કેટલાક દિવસોમાં છૂટાછવાયા પ્રકાશ મધ્યમ ભારે વરસાદ મુખ્ય અવધિ આ સમયગાળાના એક દિવસમાં એકદમ વ્યાપક અને ત્યારબાદ આગાહીના બાકીના સમયગાળા દરમિયાન છૂટાછવાયા વરસાદ પ્રકાશ મધ્યમ વરસાદ સાથે 23 થી 26 મી હશે.
ગુજરાતમાં જોઈએ તો વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ હોય છે ત્યાં શક્યતા વધુ છે પાશ્ચીમાલના ભાગોમાં વરસાદ સારો હોવાની શક્યતા કરતાં કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે ખાસ કરીને આપણે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો વરસાદનું ૩૦ જુલાઈ પછી સાબરકાંઠા જેવા ભાગોમાં મકાઈ ડાંગર અને કપાસ જેવી ખેતી વધારે થાય અથવા હલકા ધાન્ય પણ થઇ શકે છે થોડોક વરસાદ મોડો થાય તો બીજું બધૂ પાકમાં લઈ શકાય જ્યારે ઉત્તરગુજરાત જેવા ભાગોમાં જોવા જઈએ તો જુવાર દિવેલા જેવુ ધાન્ય થાય કપાસ માટે થોડુંક લેટ થાય.