રાજ કુમાર રાવે પોતાની પત્ની પત્રલેખાની એક ફોટો હાલમાં શેર કરી હતી પરંતુ શેર કર્યાના થોડા સમજ માંજ રાજ કુમારે એ ફોટોને ડીલીટ કરવી પડી તેની પાછળ કારણ છે ફોટોમાં પત્રલેખાનનો પોઝ હકીકતમાં રાજે પોતાની પત્ની પત્રલેખાની કાચની સામે બેઠેલ એક ફોટો શેર કરી જેમાં પત્રલેખા રિયલમાં પણ.
દેખાઈ રહી છે અને કાચની અંદર પણ દેખાઈ રહી છે અહીં પોસ્ટર કંઈક એવું દેખાઈ રહ્યું છેકે ચિત્રલેખા એ પગને પહોળા કર્યા હોય અહીં ફોટો જોઈને તમે પણ એકવાર વિચારમાં પડી જશો કારણ પહેલીવાર ફોટો જોતા એવું દેખાઈ રહ્યું છેકે ચિત્રલેખા પગ પહોળા કરીને વિચિત્ર પ્રકારનો ફોટો ખીંચાવ્યો છે પરંતુ.
હકીકતમાં અહીં એ ફોટોનો એક ભાગ કાચમાં અને બીજો ભાગ રિયલમાં દેખાઈ રહ્યો છે બંને ફોટો મળીને એ પ્રકારની તસ્વીર દેખાઈ હતી સોસીયલ મીડિયામાં ગઈ કાલે રાજકુમારે આ ફોટો શેર કરી હતી જેને જોઈને યુઝરો રાજકુમાર અને ચિત્રલેખાને ટ્રોલ કરવા લાગ્યા હતા પરંતુ રાજકુમારને આ વાતની જાણ થતા તાતકાલિક ફોટોને ડીલીટ કર્યો હતો.
ફોટોમાં લોકોને વિચિત્ર પ્રકારનો પોઝ દેખાતા લોકોએ એ પ્રકારની કોમેંટ કરવાનું શરૂ કરી દીધુ હતું જેને કારણે રાજ કુમાર અને પત્રલેખા સોસીયલ મિડિળયામાં ટ્રોલ થયા હતા જેને લઈને રાજે તાત્લાલિક આ ફોટોને ડીલીટ કરવી પડી હતી મિત્રો તમે શું કહેશો આ ફોટો જોઈને કોમેંટ કરવા વિનંતી.