Cli
કોણ છે પ્લાસિટિક સર્જરી અને કોણ છે અસલી, ફર્ક જોવો 55 વર્ષની માધુરી દીક્ષીત માં અને 30 વર્ષની નોરા ફતેહીમાં...

કોણ છે પ્લાસિટિક સર્જરી અને કોણ છે અસલી, ફર્ક જોવો 55 વર્ષની માધુરી દીક્ષીત માં અને 30 વર્ષની નોરા ફતેહીમાં…

Bollywood/Entertainment Breaking

ટેલિવિઝનનો લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા શરૂ થઈ ગયો છે લગભગ 2 અઠવાડિયાથી શો ચાલુ થઈ ગયો છે અને શોનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે અને દરરોજ સેટ પરથી કેટલીયે ફોટો સામે આવી રહી છે હવે મંગળવારે શોને જજ કરતી નોરા ફતેહી અને માધુરી દીક્ષિતની કેટલીક તસ્વીર સામે આવી છે.

અહીં 55 વર્ષની માધુરી દીક્ષિત અને 30 વર્ષની નોરા ફતેહી અલગ અંદાજમાં સ્પોટ થયા હતા માધુરી દીક્ષિતની અત્યારે આટલી ઉંમરે પણ પોતાની સુંદરતામાં કોઈ કમી આવી નથી માધુરીને જોઈને કોઈ કહી ન શકે કે તેની ઉંમર આટલી હોઈ શકે ગયા દિવસોમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે માધુરી આટલી.

સુંદર છે કદાચ પ્લેટિસ્ટિક સર્જરી કરાવી હશે પરંતુ તેમનામાં એવું કોઈ પ્રકારનું લાગી રહ્યું ન હતું પરંતુ હવે નોરા ફતેહીની સામે આવેલી તસ્વીર જોઈને કેટલાક લોકો કહી રહ્યા છેકે સાચી પ્લાસ્ટિક સર્જરી તો નોરાએ કરાવી છે હવે તેને લઈને પણ સોસીયલ મીડિયામાં ચર્ચા જોવા મળી પરંતુ અહીં બંને.

એક્ટર સુંદરતા મામલે ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી લાગે છે અહીં નોરા ફતેહી જાંઘ ઉંચી સાથે પર્લ વ્હાઇટ ગાઉનમાં તે ખૂબસૂરત લાગી રહી હતી આ સાથે તેણીએ મેચિંગ નેકલેસની જોડી બનાવી હતી જયારે માધુરી દીક્ષિતે બહુરંગી સાડીમાં અહીં પહોંચ્યા હતા તેમણે તેને સ્લીવલેસ બ્લાઉઝ સાથે જોડી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *