મૌની રોય આજે બોયફ્રેન્ડ સૂરજ નામાબ્યાર સાથે લગ્નના ચાર ફેરા ફરવા જઈ રહી છે અહીં લગ્નમાં મોટા મોટા સ્ટાર સામેલ થઈ રહ્યા છે કાલે મૌની રોયની હલ્દી પ્રસંગ થયો હતો મૌની રોય એક બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે જેમની આગળ મોટા મોટા સ્ટાર પણ પોતાનું માથું નમાવે છે મૌની રાયના થનાર પતિ સૂરજ નામબ્યાર.
દુબઈના એક મોટા બિઝનેસમેન છે સૂરજનો જન્મ કર્ણાટકના બેંગ્લોરૂમાં થયો હતો એમણે પોતાની શરૂઆતનું ભણતર જૈન ઇન્ટરનૅશન રેજીડેંશનલથી પુરી કરી હતી સુરજે 2008માં આરબી એન્જીનીયર કોલેજથી સિલિવ એન્જીનીયરનું ભણ્યા હતા તેના બાદ સુરજે બિઝનેસમાં હાથ અજમાવ્યો અને તેના દ્વારા તેઓ દુબઈ ચાલ્યા ગયા.
દુબઈથી સુરજે પોતાના કારોબારને શરૂ કર્યો પછી તેને બીજા દેશોમાં ફેલાવ્યો સૂરજ બિઝનેસમેન સાથે એક મોટા બેન્કર પણ છે એમની સંપત્તિ કેટલાય બૉલીવુડ સ્ટારથી વધુ છે સૂરજ અને મૌનીની મુલાકાત વર્ષ 2019માં થઈ હતી જયારે પહેલીવાર કો!રોના થયો ત્યારે મૌની એ વખતે દુબઈમાં ફસાઈ ગઈ હતી.
ત્યાં મૌનીની મદદ સુરજે કરી હતી અને આ દરમિયાન બંને વચ્ચે નજીક આવ્યા ત્યારે બંનેએ લગ્ન કરવાનો ફેંશલો કર્યો કો!રોનાને કારણે મૌનીએ લગ્ન સામાન્ય જ રાખ્યા છે નહીંતો પૂરું બૉલીવુડ જોતું રહી જાત મૌનીએ લગ્ન પહેલા મોહિત રૈનાથી લઈને અયાન મુખર્જી જોડે ડેટ કર્યું આજે તો મૌની સૂરજની દુલહન બની જશે.