Cli
અસલી સુપરસ્ટાર કોને કહેવાય તે સાઉથના સ્ટાર રોકીભાઈ થી શીખે બૉલીવુડ સ્ટાર, જુવો...

અસલી સુપરસ્ટાર કોને કહેવાય તે સાઉથના સ્ટાર રોકીભાઈ થી શીખે બૉલીવુડ સ્ટાર, જુવો…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઈન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર અભિનેતા યશ પોતાની ફિલ્મ KGF અને KGF 2 થી ખુબ જ લોકપ્રિય બન્યા છે તેમની ફિલ્મ બોલીવુડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ લાંબો સમય સુધી ધમાલ મચાવી રહી હતી યશની ઓળખ પોતાના ફિલ્મી નામ થી રોકીભાઈ તરીકે જ બની ગઈ તાજેતરમાં.

અભિનેતા યશ ટાઈટ સિક્યુરિટી વચ્ચે મુંબઈ એરપોર્ટ પર શાનદાર લુક માં સ્પોટ થયા હતા તે બ્લેક પેન્ટ રેડ બ્લેક ચેક્સ શર્ટ માં લોગં હેર પર સ્ટાઈલીશ રીબીન સાથે બ્લેક ગોગલ્સ માં હેન્ડસમ લાગી રહ્યા હતા આ દરમિયાન ચાહકોની મોટી ભિડ એમની પાસે ધસી આવીને સેલ્ફી લેવા માટે માગં કરી રહી હતી એ સમયે સિક્યુરિટી ની પરવા કર્યા વિના.

વડીલો સહીતના તમામ પોતાના ફેન્સ સાથે ઉભા રહીને તસવીરો ખેંચાવી સાથે પેપરાજી સામે જઈને પણ તેમને હાથ જોડીને પોઝ આપ્યા કોઈપણ ફેન્સ ને નજરં અંદાજ કર્યા વિના તેમને બધાની સાથે હસીને પોઝ આપ્યા અને સિક્યુરિટી ના ના પાડવા છતાં તેઓ પોતાના ચાહકોની વચ્ચે સતત જાઈને હાથ મીલાવતા જોવા મળ્યા એક તરફ.

બોલીવુડ ના બોયકોટ અભિનેતાઓ એટીડ્યુડ સાથે ચાહકો અને પેપરાજીને પોઝ નથી આપતા આને આવકાર નથી આપતા એ વચ્ચે રોકી ભાઈના આ સ્વભાવ ને જોઈ ફેન્સ એમના ખુબ વખાણ કરી ને આ છે ઓરીજનલ સુપરસ્ટાર ની બુમો પાડતા જોવા મળ્યા હતા અભિનેતા યસ નો આ વિડીયો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને ચાહકો તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા હતા અભિનેતા યસ આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે પોતાના ફિલ્મી કેરિયરમાં તેમને 14 થી વધારે હિટ ફિલ્મો આપી છે અત્યારે તેમની પાસે એક કરોડની ઓડી 80 લાખની રેન્જ રોવર bmw 70 લાખની.

40 લાખની પેજરો સપોર્ટ મર્સીડીઝ જેવી અનેક કરોડો રૂપિયાની ગાડીઓ છે એક સમયમાં તેમના પિતા એક બસ ડ્રાઈવર હતા ખૂબ જ જીવનમાં સંઘર્ષ થકી પોતે મહેનત કરીને અત્યારે આ ઊંચાઈ સુધી પહોંચ્યા છે પરંતુ તે પોતાના ભૂતકાળને ભૂલી શકતા નથી એટલે કોઈ પણ વ્યક્તિની તેઓ.

દિલથી ઈજ્જત કરે છે અને પોતાના ચાહકોને ખૂબ જ માને છે તેમ ઘણીવાર પોતના ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે હું જે કાંઈ પણ છું તે લોકોના પ્રેમના કારણે છું મેં મારું ગરીબી માં બાળપણ જોયેલું છે અને એ હું ક્યારેય વિસરી શકતો નથી વાચકમિત્રો આપનો રોકી ભાઈ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *