Cli
બોયફ્રેન્ડ સાથે નોરા ફતેહી ટૂંકા કપડાં પહેરીને બીચ પર જ રોમાંટિક થઈ, જોઈ ફેન્સ પણ...

બોયફ્રેન્ડ સાથે નોરા ફતેહી ટૂંકા કપડાં પહેરીને બીચ પર જ રોમાંટિક થઈ, જોઈ ફેન્સ પણ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સક્વીન નોરા ફતેહી પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ થી હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર ડાન્સ થી ખુબ ફેમસ બનેલી નોરા ફતેહી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તાજેતરમાં એક વિડીઓ શેર કર્યો છે જેમાં તેને ઘણી બધી ક્લિપ્સ મિક્સ કરીને એક વિડીયો બનાવ્યો છે.

જેમાં તે પોતાના મિત્રો સાથે અને પોતાના મેકઅપ આર્ટિસ્ટ સાથે બોલ્ડ લુક માં બિકીની પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે થોડા સમય પહેલા નોરા ફતેહી પોતાના મિત્રો અને મેકઅપ આર્ટિસ્ટ સાથે વેકેશન પર ગયેલી હતી ત્યાંથી તેને આ વીડિયો શેર કર્યો છે જેમાં તે બ્લેક બિકીની અને સોર્ટ ડેનીસ માં તે બોલ્ડ અંદાજમા જોવા મળી રહી છે

તેમાં તેના યૌવનનો ઉભાર જોઈ ચાહકો આકર્ષીત થયા હતા જેમાં તેને ડીપનેક બિકીની માં પોતાના મુલાયમ નિતંબોને ડાન્સ સ્ટેપના ઝુકાવ સાથે ફોન્ટ કર્યા હતા આ દરમિયાન તેને પોતાના મેકઅપ આર્ટિસ્ટ સાથે એકદમ બોલ્ડ સીન આપ્યા હતા તેની કમરને પકડીને મેકઅપ આર્ટિસ્ટ પોતાની.

બાહોમાં ભરી ને મદમસ્ત અદાઓથી એને સહેલાવતો જોવા મળે છે રંગીન આ વાતાવરણ માં તે બોલ્ડનેશ સાથે મસ્તી કરતી જોવા મળે છે નોરા ફતેહીના ઘણા બધા વિડીઓ બીચ પરના છે તેને પાણીમા મસ્તી કરવી ખુબ પસંદ છે આને તે બિકીની માં અવારનવાર પોતાના પુરુષ મિત્રો સાથે.

બોલ્ડ લુક માં ડાન્સ કરતી જોવા મળે છે નોરા ફતેહી પોતાના હર શાનદાર અંદાજંને ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરે છે આને ચાહકો પણ મનમુકીને તેની હર એક અદાઓ પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા રહે છે વાચંક મિત્રો નોરા ફતેહીના આ બોલ્ડ લુક પર આપનો શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *