Cli
છોટુ સાથે સેલ્ફી લેતા સમયે કિર્તી સેનન નું બધું દેખાઈ જાતા શર્મ માં મુકાઈ...

છોટુ સાથે સેલ્ફી લેતા સમયે કિર્તી સેનન નું બધું દેખાઈ જાતા શર્મ માં મુકાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કિર્તી સેનન પોતાની વરુણ ધવન સાથે આવનારી ફિલ્મ ભેડીયાના પ્રમોશન ને લઈ ખુબ હાઈલાઈટ રહે છે વરુણ ધવન સાથે તે ભેડીયાના પ્રમોશન માટે થીયેટરો પર ચડીને ડાન્સ તો ક્યારેક બાઈક પર સવાર થઈ બોલ્ડ લુક થી પોઝ આપતી જોવા મળે છે કિર્તી સેનન ની લોકપ્રિયતા ગજબની છે કીર્તી સેનનના શાનદાર લુક અને અભિનય ના લાખો દિવાના છે.

તેમની સોશિયલ મીડિયા પર પણ ખુબ ફેન ફોલોવિંગ છે કીર્તિ સેનનને જોઈને તેમના ફેન્સ સેલ્ફી ની ડિમાન્ડ કરે છે જેને કીર્તિ પૂરી પણ કરે છે એવું જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં કીર્તિ સેનન પોતાના એક ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળે છે તાજેતરમાં મુબંઈ મુદુન ખેતાનની શાનદાર બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બોલીવુડના ઘણા સ્ટાર હાજર રહ્યા હતા પાર્ટી માં કિર્તી સેનન સોર્ટ વનપીસ યલ્લો આઉટફીટ માં જોવા મળી હતી જેમાં તે ખુબ જ બોલ્ડ અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ગ્લેમર લુક માં ચાહકોને ઘાયલ કરી રહી હતી કાતીલાના અંદાજથી તેને પેપરાજી અને મિડીયા ને.

ઘણા પોઝ આપ્યા આ વચ્ચે તેમના ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા બેતાબ થયા હતા કિર્તી એ પોતાના ફેન્સ સાથે ઘણી તસવીરો ક્લિક કરાવી આ સમયે એક છોટુ ફેન્સ જે હાઈટમા ખુબ નાનો હતો તેને સેલ્ફી લેવા કિર્તી સેનનને વિનંતી કરી કિર્તી રસ્તા પર જ એની સાથે સેલ્ફી લેવા નીચે બેસી ગઈ આ દરમિયાન કિર્તીનુ આઉટફીટ તેનો સાથ છોડતું જણાયું.

આને નીચે નો ભાગ અનકવર થતાં કિર્તી જાહેરમાં જ શરમાઈ ગઈ તેને પોતાની ભુલ સમજાતા અચાનક જ સાઈડમાં બેસીને પ્રતિત થતાં મદમસ્ત યૌવન ને કવર કરી લીધું આ દરમિયાન ચાહકો તેના એક તરફ ફેન્સ સાથે ના સારા વર્તાવના વખાણ કરતા જોવા મળ્યા તો બીજી તરફ કિર્તી સેનન ને ઘણા યુઝરો તેના આ સોર્ટ ડ્રેસીસ પર ટ્રોલ પણ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *