દેઓલ પરિવારનો નાતો બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી વર્ષોથી ચાલ્યો આવેછે આ પરિવારના કેટલાક એવા અભિનેતયાંઓ છે જેમણે બોલીવુડમાં સારું નામ કમાયું છે જેમાંથી શનિ દેઓલ અને ધર્મેન્દ્ર પરંતુ બોબી દેઓલની વાત કરીએ તો તેઓ બોલીવુડમાં ખાસ પગ જમાવી શક્યા નથી જેમની હમણાં આવેલી આશ્રમ ફિલ્મ સારી ચાલી હતી જેને લઈને એમની ચર્ચાઓ ચાલી રહી છે.
લાંબા સમયથી ફિલ્મોની બ્રેક હતી પરંતુ સલમાન ખાનની રેસ ફિલ્મથી એમના કરિયરને ઉડાન પણ મળી હતી પરંતુ બોબી દેઓલને એક સમય એવો પણ આવ્યો હતો કે એમની જોડે કામ કરવા માટે એક પણ ફિલ્મ નહતી સમય પણ દિવસેને સિવસે બગડી રહ્યો હતો શનિ દેઓલ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોબી દેઓલના એ ખરાબ 10 વર્ષ યાદ કરીને આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
પણ એક સવાલ એ પણછે કે બોબી દેઓલ કેમ ફ્લોપ ગયા કહેવાય છેકે બોબી દેઓલના કરિયરને બરબાદ કરવા માટે કરીના કપુરનો હાથ રહેલો છે તેમાં કરીનાએ એના બોયફ્રેન્ડ શાહિદ કપૂર માટે એક મોટી ફિલ્મમાંથી દૂર કર્યો હતો તે ફિલ્મ હતી જબ વી મેટ આ ફિલ્મમાં પહેલા બોબી દેઓલ અને કરીના કપૂર સાથે ફિલ્મ કરવાનું ફિલ્મ નિર્દેર્શકોએ નક્કી કર્યું.
પરંતુ કરીના કપૂરે બોબી સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કર્યો અને બોયફ્રેન્ડ શાહિદ કપૂર સાથે એ ફિલ્મ કરી એ સમયે ફિલ્મ જબ બવી મેટ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી તેના પછી બોબીને ફિલ્મો મળવાનું ઓછું થઈ ગયું અને ત્યારબાદ સલમાને રેશ ફિલ્મમાં ચાન્સ આપ્યો હતો બોબીને આજ પણ પસ્તાવો છે કરીનાએ તેનું કરિયર બરબાદ ના કર્યું હોત તો તેઓ આજે ક્યાંય હોત.