Cli

કાલે જુહી ચાવલાની આ નાનકડી ભૂલના કારણે નહોતા મળ્યા જામીન નહીંતો આર્યન કાલેજ ઘરે આવી જોત…

Bollywood/Entertainment

આર્યનના જમીન કાલે જુહી ચાવલાને કારણે મોડી થઈ હતી એક નાની બેવફૂકીને કારણે આર્યનને કાલની એક વધુ રાત જેલમાંજ રોકાવું પડ્યું હતું એટલુંજ નહીં જુહી ચાવલાની આ ભૂલને લીધે કોર્ટ દ્વારા અને વકીલોએ જુહીને ખખડાવી દીધી હતી ગઈ કાલે જુહી ચાવલા જામીનમાં સહી કરવા માટે કોર્ટમાં પહોંચી હતી.

જુહી ચાવલા જામીન તરીકે રહેતા આર્યનની જે પણ શરતો હતી તેની ગેરંટી જુહીએ લીધી હતી જુહી ચાવલા ડોકયુમેન્ટ સાથે કોર્ટ પહોંચી હતી પરંતુ એનાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ જુહી ચાવલાને એ વખતે કેટલાક ડોકયુમેન્ટ અને એક ફોટો આપવાનો હતો પરંતુ એ સમયે જુહી જોડે ફોટો તો હતોજ નહીં.

એવા સમયે વકીલ અને કોર્ટે જુહીને ખખડાવતા કહ્યું હતુંકે શું પહેલી વાર કોઈને જામીન આપવા આવ્યા છો જુહી ચાવલાનું ઘર ત્યાંથી નજીકજ છે એટલે ત્યાંથી ફોટો મંગાવવામાં આવ્યો પરંતુ આ સમય દરમિયાન એમાં જૂહી ચાવલાએ 15 મિનિટ બગાડી દીધી હતી ત્યારબાદ તમામ ડોકયુમેન્ટ સબમિટ કરીને કોર્ટ માં પહોંચાડ્યા હતા.

કોર્ટે જુહી ચાવલાને કેટલાક સવાલો કર્યા હતા જેમાંથી જુહીએ જવાબ આપ્યા હતા આ સમય દરમિયાન સાડા પાંચ વાગી ગયા હતા આર્યનનો જામીન ઓર્ડર હતો તે આર્થરોટ જેલના જામીન ઓર્ડર બોક્સમાં પહોંચી શક્યો નહતો તેથી આર્યનને આજે સવારે જામીન મળ્યા હતા જુહી ચાવલાની આ નાનકડી ભૂલના કારણે આર્યનને એક દિવસ વધુ રોકાવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *