પોતાની કરેલ હરકતોને કારણે ટીવી એક્ટર અંકિતા લોખંડેની ઈ!જ્જતની ધજીયા ઉડી ગઈ છે આમ તો પોતાના બિન્દાસ્ત અંદાજને લીધે પહેલાથી જ ચર્ચાઓમાં રહી છે હવે કંગના રાણાવતના લોકઅપ શોની સફળતા પાર્ટીમાં જે અંકિતા લોખંડેએ કરી તેને લઈને ફરી એક્વાર બધાને નિશાને અંકિતા આવી ગઈ છે.
હકીકતમાં લોકઅપની સફળતા પાર્ટીમાં અંકિતા જૈનના પતિ વિક્કી જૈન સાથે પહોંચી હતી અને એ દરમિયાન અંકિતા રેડ કાર્પેટ પર મીડિયાને પોઝ આપી રહી હતી કે જેવાજ તેણે પોતાના પગની સાથળ બતાવાના ચક્કરમાં હૈ સ્લીટ ડ્રેસને સરખી કરી ત્યારે અંદરના વસ્ત્રો દેખાતા બધાની નજર અંદરના વસ્ત્રો પર પડી.
ત્યારે અંકિતા ઉપ્સ મોમેંટનો શિકાર થઈ ગઈ આ વિડિઓ વાયરલ થતાંજ એમના કેટલાક ફેન્સ તેની આ હરકત પર ખરીખોટી સંભળાવી રહ્યા છે અને ત્યાં સુધી કે અંકિતાને શુશાંતને લઈને પણ સંભળાવવામાં આવી રહ્યું છે અંકિતાની આવી હરકત પર એક ફેન્સે કહ્યું યાર કોઈ ડિઝાઈનરથી ડ્રેસિંગ સેન્સ લઈલે જો બોલ્ડ દેખાવું હોય તો.
કેટલાકે તો કહી દીધું કે અંકિતા શુશાંત સિંહના ગયા પછી વધુ પાગલપન કરવા લાગી છે વધુ બોલ્ડ દેખાવાના ચક્કરમાં તેઓ કંઈ હદે જઈ રહી છે જયારે એક યુઝરે તો કહ્યું કે સાંથળ બતાવવી જરૂરી છે નહીં તો પાર્ટીમાં એન્ટ્રી નહીં મળે જેવી અહીં અનેક કોમેંટ જોવા મળી રહી છે મિત્રો આના પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.