બોલીવુડમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રથી ખૂબ જ લોકપ્રિય બનનાર અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહે છે તેને પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ ફિલ્મ બ્રહ્માસ્ત્રને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી દેશના વિવિધ સ્થળોએ પ્રમોશન માટે રણબીર કપૂર સાથે તેને ખૂબ જ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.
જેનાથી ફિલ્મ બ્રહ્માસ્ત્રને ખૂબ સફળતા મળી ફિલ્મમેકરે પણ આલિયાનો સ્પેશિયલી આભાર વ્યક્ત કર્યો હતો કે આવી સ્થિતિમાં પણ તે ફિલ્મ માટે ઘણું કામ કરી રહી હતી તાજેતરમાં આલિયા ભટ્ટ બ્લેક આઉટ ફીટમાં એરપોર્ટ પર જોવા મળી હતી તેનું બેબી બમ્પ ખૂબ મોટું જણાતું હતું.
તેના ચહેરા પર પણ થાક અને પ્રેગ્નન્સી નો ભાર જોવા મળતો હતો એ છતાં પણ એ આનંદીત જોવા મળી હતી તે થોડા સમયમાં જ રણબીર કપૂર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત ચાહકોને સારા સમાચાર સંભળાવશે તેવું જણાઈ રહ્યું છે સુત્રો અનુસાર આલિયા હોસ્પિટલમાં દાખલ થવા માટે જઈ રહી છે.
તેને મીડિયા વચ્ચે એ પણ જણાવ્યું હતું કે આવનારા સમયમાં તો ઘણી બધી મોટી ફિલ્મો સાથે કામ કરશે હાલ તે પોતાની પ્રેગનેન્સી ને માણી રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.