સારા અલી ખાનને યાદ આવી ગયા એદિવસો જયારે બાળકો નાના હતા એકલા પડી ગયા હતા સૈફ અલી ખાને એમને છૂટાછેડા આપી દીધા હતા ત્યારે એમના જીવનમાં બીજી છોકરી આવી ગઈ હતી તે હતી કરીના કપૂરથી જેમનાથી અફેર ચાલુ થઈ ગયું હતું આ વાત સારા અલી ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન માતા અમ્રિતાની વાત કરી હતી.
સૈફે કરીના સાથે લગ્ન કર્યા પછી માં દસ વર્ષ સુધી હસવાનું પણ ભૂલી ગઈ હતી તેઓ હસતાજ નહોતા એમના જીવનની ખુશીઓ હતીજ નહીં એમની ફેમિલીના છૂટાછેડાને લઈને સારા અલી ખાને જણાવ્યું હતું કે બંનેને અલગ થતા જોયા ત્યારે બહુ દુઃખ લાગ્યું હતું પરંતુ બંને એક બીજા સાથે ખુશી પણ નહોતા.
સારાએ કહ્યું હતું કે એમની માંને હમેશા રોતા જ જોયા છે પણ જેવા છુટા છેડા થયા માં હસતી અને ખુશ થતી જોવા મળી હતી સારાનું કહેવું છેકે માં અમ્રિતા માટે સૌથી સારો સમય એ હતો જયારે એમના સૈફ અલી ખાન સાથે છુટા છેડા થયા આવા ખુલાસા સારાએ માતા અમ્રિતા અને પિતા સૈફ અલી ખાન વિશે કર્યા હતા.
જયારે અમ્રિતાએ સૈફ અલી ખાન સાથે અલગ થયા પછી લગ્ન નથી કર્યા અને પોતાની પુરી જિંદગી પુત્ર ઇબ્રાહિમ અને સારાને આપી રહી છે જયારે અહીં સૈફ અલી ખાને કેટલાકે સમય કરીના કપૂર સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ કરીના સાથે લગ્ન કરી લીધા જેમનાથી અત્યરે એમને બે પુત્ર પણ છે.