Cli
ક્યાં ગાયબ થઈ ગયા છે આજકાલ ફરદીન ખાન, એટલા જાડા થઈ ગયા છેકે એમને ઓળખવા પણ મુશ્કેલ બન્યાં...

ક્યાં ગાયબ થઈ ગયા છે આજકાલ ફરદીન ખાન, એટલા જાડા થઈ ગયા છેકે એમને ઓળખવા પણ મુશ્કેલ બન્યાં…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એવા ઘણા કલાકારો છે જે એક સમયના સ્ટાર અભિનેતાઓ રહી ચૂકેલા છે પરંતુ અચાનક જ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈને ગુમનામ જિંદગી વ્યતિક કરી રહ્યા છે એવો જ એક સ્ટાર વિશે આપણે વાત કરીશું બોલીવુડ 90 ના દશકાના ફેમસ ફિલ્મ અભિનેતા ફરદીન ખાને પોતાના.

ફિલ્મ અભિનય ની શરૂઆત સાલ 1998 માં ફિલ્મ પ્રેમ અગન થી કરી હતી આ ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય થકી તેમને શરૂઆતમાં જ ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને પોતાની હીટ ફિલ્મ પછી ઘણી બધી ફિલ્મોમાં સ્ટાર અભિનેતાઓ સાથે કામ કર્યું તે પોતાના પિતા ફિરોજ ખાન જેટલી પણ સફળતા ના મેળવી શક્યા.

ફિરોજખાન જેવો ફિલ્મ વેલકમ માં આર ડી એક્સ ના રોલમાં પોતાની એટલી ઉમંરે પણ દર્શકોમાં પોતાનો ક્રેઝ દેખાડતા જોવા મળ્યા પરંતુ ફરદીન ખાન આવતા પહેલા જ ફ્લોપ રહ્યા ફરદીન ખાનને 2001 માં સફેદ પાવડરના કેશમાં પોલીસે પકડ્યા અને તેમના પર કેશ દાખલ થયો તેઓ દશ વર્ષ સુધી કોર્ટ કચેરીના ધક્કા માં માનસિક ચિંતા માં રહ્યા.

આ દરમિયાન તેઓ 2010 ફિલ્મ દુલ્હા મીલ ગયા માં જોવા મળ્યા પરંતુ તેમાં તે સુપર ફ્લોપ રહ્યા ત્યાર બાદ તેઓ ફિલ્મી દુનિયાથી દુર થઇ ગયા હાલ તેમનો લુક પણ બદલાઈ ગયોછે તે શરીરમાં ખુબ જ જાડા અને ઓળખાય એવા પણ રહ્યા નથી એક સમયે હેન્સડમ દેખાતા અભિનેતા હવે માત્ર સામાન્ય માણસ તરીકે રહી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *