Cli
When TV's Parvati ran away from home at the age of 15, she became a virgin

જયારે ટીવી ની પાર્વતી 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી, કુંવારી જ માં બની ગઈ, 2 વાર લીધા ફેરા, જાણો એક્ટરની અસલી કહાની…

Bollywood/Entertainment Breaking

ટીવી ઇન્દ્રષ્ટિ ના જાણીતી એવી અભિનેત્રી પૂજા બનર્જી એ ટીવી શૉ અને એમના કરિયર માં એકટીંગ અને એમની ખુબસુરતી એમની ઓળખ છે પૂજા બનર્જી આખી દુનિયા માં જય છે પરંતુ એમને સોશિયલ મીડિયામાં એમના જીવન વિશે હેડલાઇન્સ છે પૂજા બનર્જી સોશિયલ મીડિયામાં વધારે સમય સક્રિય રહે છે.

પરંતુ એમના ચાહકો એમની મોહક તસ્વીર શેર કરે એની રાહ જોવે છે હોટ એજ કારણે એમને ચાહકો વધારે પસંદ કરે છે પૂજા બનર્જી એ ટીવી સિરિયલ માં ધર્મિક સિરિયલ દેવો કે દેવ મહાદેવ માં પાર્વતી નું પાત્ર ભજવ્યું છે પરંતુ પૂજા બનર્જી એમના અંગત જીવન ને લઈને ચર્ચા નું કારણ બની રહ્યું છે.

એમને લઈ ને મોટી મોટી વાતો બાર આવે છે એમાં જણાવવા માં આવ્યું છે કે અભિનેત્રી પૂજા 15 વર્ષ ની ઉમરે ઘરે થી ભાગી ગઈ હતી અને જાણવામાં આવ્યું છેકે એ લગન ની પેલાજ પ્રેગનેંટ હતી પૂજા બનર્જી એ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છેકે એમને 15 વર્ષ ની ઉમરે જ એમને પ્રેમ થયો હતો.

પૂજા બનર્જી ના પહેલા લગન કુણાલ વર્મા જોડે થયા હતા માન્યું કે એ પણ જાણવામાં આવ્યું છેકે પૂજા બનર્જી લગન પહેલાજ પ્રેગનેંટ હતી.પરંતુ પૂજા બનર્જી જણાવી રહ્યા છેકે તેમને પોતાના લગન નું રજીસ્ટર કરાવ્યું હતું પણ કો!રોના ના કારણે એમના લગન લેટ થયા પૂજા અને કૃણાલ ના લગન 2021 માં થયા તા અને તેમને 2020 માં એક બેટા ને જન્મ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *