બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી ની વાત કરીએ તો તેમને દશકમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શાનદાર ફિલ્મી કેરિયરમાં તેમને ઘણી બધી દમદાર અને સુપરહિટ ફિલ્મો આપે 1992માં આવેલી ફિલ્મ બલવાન થી તેમને બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ સુનીલ શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા.
આજે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયાને ત્રીસ વર્ષ થઈ ગયા છે અને આજે પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનય કરી રહ્યા છે આ વચ્ચે તેમની પુત્રી અથીયા શેટ્ટી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા આવી પરંતુ તેની તમામ ફિલ્મો ફ્લોપ જ રહી હતી પરંતુ એ વચ્ચે તેના લવસબંધો ખુબ ચર્ચામાં છવાયા હતા અથીયા શેટ્ટી.
ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના પ્રેમમા પડી અને અથીયા અને રાહુલના પ્રેમસંબંધો હેડલાઇન બની ગયા આ વચ્ચે સુનીલ શેટ્ટી એ પોતાની દિકરી અથીયા શેટ્ટી નો એક બાળપણ નો કિસ્સો જણાવ્યો હતો 1994 માં આવેલી સુનીલ શેટ્ટી ની ફિલ્મ ગોપી કીશન નો એક ડાયલોગ હતો મેરે દોદો બાપ ખુબ ફેમસ થયો.
અને એના પણ ઘણા મીમ્સ પણ બન્યા હતા આ ફિલ્મ માં સુનીલ શેટ્ટી ડબલ રોલમાં હતા એ સમયે અથીયા શેટ્ટી 2 વર્ષ ની હતી સુનીલ શેટ્ટી એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેરે દો દો બાપ વાળો ડાયલોગ ખૂબ હિટ થયો હતો પરંતુ મને નહોતી ખબર કે આ ડાયલોગ મને ઘરમાં.
પણ સાંભળવા મળશે આ ફિલ્મ અથીયા શેટ્ટી એ પણ જોઈ હતી અને તે સુનિલ શેટ્ટી ને કહેતી કે મેરે દો દો બાપ જે સુનિલ શેટ્ટી ને બિલકુલ પસંદ નહોતું આવતું સુનીલ શેટ્ટી એ સમયે પોતાની દીકરીને ખૂબ જ સમજાવી અને તેને આવું બોલવા માટે ના પાડી દીધી હતી તાજેતરમાં સુનીલ શેટ્ટી પોતાની.
દીકરી અથીયા શેટ્ટી અને ક્રિકેટર એ એલ રાહુલ ના લગ્ન કરાવવા માટે તૈયાર છે તેઓ એ પોતાના જમાઈ તરીકે ક્રિકેટર કે એલ રાહુલ ને સ્વિકારી લિધા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને અમારા પેજને લાઈક કરવા કરવા પણ વિનંતી.