Cli
અસલી જીવનમાં જ્યારે પાંચ ગુંડાઓથી સની દેઓલ ઘેરાયા હતા ત્યારે, બોબી એ કર્યો ચોંકાવનારો ખુલાસો...

અસલી જીવનમાં જ્યારે પાંચ ગુંડાઓથી સની દેઓલ ઘેરાયા હતા ત્યારે, બોબી એ કર્યો ચોંકાવનારો ખુલાસો…

Bollywood/Entertainment Story

બોલીવુડ ફિલ્મ સુપર સ્ટાર અભિનેતા સની દેઓલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં સવાયા છે ફિલ્મ ગદર ટુ 21 વર્ષો બાદ ફરી થિયેટરોમાં ધૂમ મચાવા માટે તૈયાર છે આ વર્ષ દરમિયાન ગદર ટુ થિયેટરોમાં રિલીઝ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

એ વચ્ચે ઘણી વાર એવું જોવા મળે છે કે બોલીવુડ ફિલ્મ અભિનેતા માત્ર ફિલ્મોમાં ફાઈટ કરતા જોવા મળે છે વાસ્તવિક જીવન ખુબ અલગ હોય છે પરંતુ સની દેઓલ નો સ્વભાવ હંમેશા આક્રમક રહ્યો છે તેઓએ પોતાના બોલીવુડ ફિલ્મી કેરિયર દરમિયાન ખૂબ જ સફળતા મેળવી છે પોતાના દમદાર અભિનય થતી.

દર્શકોનું દિલ હંમેશા જીતવામાં તેઓ સફળ રહ્યા છે બોલીવુડ ફિલ્મોમાં હંમેશા એક્શન સીન માટે ફેમસ અભિનેતા સની દેઓલ ની વાસ્તવિક જીવન સાથે જોડાયેલી એક કહાની ને તેમના નાના ભાઈ બોબી દેઓલ જણાવતાં એક ઇવેન્ટમાં કહ્યું હતું જ્યાં સની દેઓલ સાથે હજારો દર્શકો હતા બોબી દેઓલે.

પોતાના કોલેજ ના દિવસો યાદ કરીને જણાવ્યું હતું કે હું હંમેશા કોલેજમાં મારા પિતા અને મારા મોટા ભાઈ સની દેઓલ ના નામની ધાક જમાવતો હતો હું હંમેશા લડાઈ ઝઘડાથી દૂર રહ્યો છું પરંતુ સની ભાઈ હંમેશા આક્રમક જોવા મળતા હતા બોબી દેઓલે જણાવ્યું હતું કે જ્યારે સની ભાઈની ફિલ્મ બેતાબ નું શૂટિંગ ચાલી રહ્યું હતું.

ત્યારે તેઓ મને કોલેજ લેવા માટે આવેલા હતા. મારા મિત્રો સાથે અમે ગાડીમાં બેઠેલા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પર કેટલાક લોકો આવીને અમારી પાસે પૈસાની માંગણી કરવા લાગ્યા આ દરમિયાન સની ભાઈ ગુસ્સામાં ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને અમને કોઈને પણ નીચે ઉતરવાની ના પાડી દીધી શનિભાઈએ ચાર લોકોને એકસાથે ખુબ મા!રમાર્યો હતો.

એ દિવસો આજે પણ મને યાદ છે કે સની ભાઈનો ગુસ્સો માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ વાસ્તવિકઝ જીવનમાં પણ એટલો જ છે તેઓ હંમેશા આક્રમક સ્વભાવમાં જ જોવા મળે છે આ દરમિયાન બોબી દેઓલે પોતાની વેબ સીરીઝ આશ્રમ ટુ ની સફળતા માટે લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને સાથે ગદર ટુ ફિલ્મ સાથેની ઘણી બધી વાતો પણ શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *