ફેશનના ચક્કરમાં બોલીવિડ અભિનેત્રીઓ કેટલીયે વાર ફેશનના ચક્કરમાં એવા કપડાં પહેરી લે છેકે કેમેરા સામે આવતાજ એમને શર્મિંદા થવું પડે છે એવુ જ ત્યારે થયું જયારે પરિણીતી ચોપડા અર્જુન કપૂર સાથે પોઝ આપી રહી હતી પરંતુ અચાનક જયારે એક્ટરને એ વાતનો અંદાજ થયો તો ખુદને ઢાંકીને ત્યાંથી નીકળી ગઈ.
વાત છે 2018 ની જયારે પરિણીતી ચોપડાની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં એક્ટર સાથે અર્જુન કપૂર હતા આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પરિણીતી ચોપડા અર્જુન કપૂર સાથે પોઝ આપી રહી હતી ત્યારે અચાનક કેમેરામાં કંઈક એવું દેખાયું કે એક્ટરનું ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગયું.
ફિલ્મના પ્રમોશન દરમિયાન પરિણીતી ચોપડાએ વાદળી રંગની ટાઈટ ડ્રેસ પહેરી હતી આ ડ્રેસ એટલી ટાઈટ હતી કે એક્ટરનું ફિગર સાફ દેખાઈ રહ્યું હતું ફિલ્મના પ્રમોશન દરમિયાન પરિણીતી પોઝ આપી રહી હતી ત્યારે લોકોની નજર તેના ડ્રેસ પર પડી એક્ટરની આ ડ્રેસ આગળથી ખુબ ખરાબ લાગી રહી હતી.
પરંતુ એક્ટરને આ વાતનું ધ્યાન ગયું તા સુધી ખુબ મોડું થઈ ગયા હતું એક્ટર અર્જુન કપૂરના ગયા બાદ ખુદને હાથ કવર કરીને ઢાંકી લીધી હતી પરંતુ ત્યાં સુધી પરિણીતી નું ઉપ્સ મોમેન્ટ કેમરામાં કેદ થઈ ગયું હતું એક્ટર પહેલા પણ આવી રીતે ઈઉપસ મોમેન્ટનો શિકાર થઈ ચુકી છે પરંતુ એક્ટરનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.