Cli
નાસ્તિક ફરહાન અખ્તર ભગવાનને ક્યારથી માનવા લાગ્યા, તમે જ જોઈ લો...

નાસ્તિક ફરહાન અખ્તર ભગવાનને ક્યારથી માનવા લાગ્યા, તમે જ જોઈ લો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ મશહૂર નિર્દેશક ફરહાન અખ્તર પોતાના શિવાની દાડેડંકર થી બીજા લગ્ન થી ખુબ ચર્ચાઓમાં છવાયેલા છે ફરહાન અખ્તર બે દિકરીઓના પિતા છે શિવાની પહેલા ફરહાન અખ્તરે હેરસ્ટાઈલિસ્ટ અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન 16 વર્ષ પછી તૂટી ગયા હતા. ફરહાનના પહેલા.

લગ્ન પણ પ્રેમ લગ્ન હતા અને તે બે દિકરીના પિતા પણ હતા તેમને આ વર્ષે 19 ફેબ્રુઆરી ના રોજ પ્રખ્યાત અભિનેત્રી અને સિગંર અનુષા દાંડેકરની બહેન અભિનેત્રી શિબાની દાંડેકર જેને મરાઠી ફિલ્મ માં ટાઈમપાસથી પોતાના અભિનય કેરીયરની શરુઆત કરી હતી તેની સાથે લગ્ન કર્યા આજે પોતાની એક હીન્દુ પત્ની ને છોડીને.

બીજી હીન્દુ પત્ની સાથે ફરહાન અખ્તર સ્પોટ થયા હતા આ દરમિયાન ફરહાન અખ્તર પોતાની બીજી પત્ની શિવાની સાથે શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા શિવાની ઓપન હેર લાઈટ મેકઅપ માં સુદંર લાગી રહી હતી તેના ગળામાં એક ભગવાનના પેડંલ વાળો હાર દેખાતો હતો પરંતુ ફરહાન કોઈ મંદીરમાં ક્યારેય.

જતા નથી તેઓ પહેલા પણ મંદીર પુજા પાઠને ઘરમાં નહોતા કરવા દેતા એ વચ્ચે તેઓ શિવાની સાથે જોવા મળ્યા ત્યારે શિવાની ના ગળામાં ભગવાન નું પેડંલ હારમા લગાવેલું હતું જે જોઈને શિવાની ની ધાર્મીક લાગણીઓ છલકાઈ પરંતુ ફરહાન અખ્તર શું શિવાની ની ધાર્મીક લાગણીઓ ને સ્વિકારશે કે પહેલી પત્ની ની જેમ જ છોડી દેશે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *