Cli
જે વાતનો ડર હતો તે જ થયું જેઠાલાલ ને, બબિતાજીને એકવાર ફરી લાગ્યો ઝાટકો….

જે વાતનો ડર હતો તે જ થયું જેઠાલાલ ને, બબિતાજીને એકવાર ફરી લાગ્યો ઝાટકો….

Breaking Bollywood/Entertainment

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા દર્શકોની પહેલી પસંદ રહી છે તારક મહેતા શો ના તમામ પાત્રોને દર્શકો ખુબ પસંદ કરે છે ખાસ કરીને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ઘણા દર્શકો ખૂબ જ પસંદ કરે છે હંમેશા જેઠાલાલ બબીતાજી ને ખુશ કરવા માટે દુનિયાની.

દરેક ચીજ વસ્તુઓ તેમના પગમાં લાવીને મૂકી દે છે જેઠાલાલ બબીતાજીને માત્ર ખુશ જોવા માંગે છે બબીતાજી માટે તેઓ ક્યારેય પોતાની દુકાન ના નફા કે નુકસાનને જોતા નથી એક બબીતાજી જ એવું પાત્ર છે જેઠાજી માટે હંમેશા દિલમાં ખાસ રહ્યું છે પરંતુ જેઠાલાલ ની તકદીરમાં હંમેશા.

સંકટ અને મુસીબત જ લખાય છે હંમેશા કહાની ના અંતમાં જેઠાલાલ પર સંકટોના વાદળ ઘેરાય છે અને તાજેતરમાં એવું જ બન્યું છે જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક માં રામસંગ કંપની નો લકી ડ્રો રાખવામાં આવ્યો હતો જેઠાલાલ એ હોશે હોશે પોતાના સોસાયટીના તમામ લોકોને ખરીદી.

કરવા આમંત્રણ આપ્યું હતું અને જેઠાલાલ ઈચ્છતા હતા કે આ ડ્રોમાં જે કારનું ઇનામ મળવાનું છે તે બબીતાજીને જ મળે અને તેના માટે તે ખૂબ જ ઉત્સાહિત થતા પરંતુ હંમેશા ની જેમ જેઠાલાલ જ્યાં પણ હોય છે ત્યાં મુશીબત હોય છે અને એવું જ બન્યુ બબીતાજીએ જ્યારે કુપન લેવા આવ્યા ત્યારે.

તેમને જણાવ્યું હતું કે હું તસવીર મોબાઇલમાં આ કુપનની લઈ લઉ પરંતુ જેઠાલાલ વિડિયો કે તસવીરને માન્યો ના રાખવા માટે જણાવ્યું હતું અને કુપનને સાચવવા માટે દરેક ગ્રાહકોને જણાવ્યું હતું અને એ જ નિયમ જેઠાલાલને દુઃખી કરવા પુરવાર સાબીત થયો બતીતાજી ની કુપન લકી ડ્રો માટ સિલેક્ટ થઈ પરંતુ જેઠાલાલ ના.

હાથે આ કુપન વોસિગં મશીનમા કપડા સાથે ધોવાઈ જતા જેઠાલાલ માથે સંકટના વાદળો ઘેરાયા અને જેઠાલાલ બબીતાજી ને ખુશ કરવા માગંતા હતા પરંતુ સંજોગો વસાત હવે બબીતાજી ની કુપન ફાટી જતા જેઠાલાલ બબીતાજી ને મોઢુ દેખાડે લેવા પણ રહ્યા નથી એકવાર ફરી કહાની એવા મોડ પર આવી છે જ્યાં જેઠાલાલ અને બબીતા જી.

વચ્ચે નફરત જોવા મળી શકે છે શું ડીલર જેઠાલાલ કંપની પાસે બબીતાજી ને ઈનામ આપવાની શકે છે કે કેમ તે કહાની માં આગળ જોઈ શકીશુ કહાની જોવા દર્શકો ની ઉત્સુકતા ખુબ વધી રહી છે જેઠાલાલની દિલની ધડકનો પર જોર જોર થી ધડકી રહી છે જેઠાલાલની આંખો માં આશુ અને દિલમા વેદનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *