સિદ્ધાર્થ શુક્લાની પહેલી કોસ્ટાર અને એમની પહેલી ગર્લફ્રેન્ડ લગ્ન કરવા જઈ રહી છે સિદ્ધાર્થે કરિયરની શરૂઆત 2008થી સિરિયલ બાબુલકા અંગન છૂટેના થી કરી હતી જેમાં એમની કોસ્ટાર એક્ટર આસ્થા ચૌધરી જોવા મળી હતી 14 વર્ષ પહેલા એ અફવા ઉડી હતી કે સિદ્ધાર્થ અને આસ્થા એકબીજાને ડેટ કરી રહ્યા છે.
બંનેએ તેને વિશે ક્યારેય વાત ન કરી હવે એજ આસ્થા લગ્ન કરવા જઈ રહી છે આસ્થા ડોક્ટર બેનર્જી સાથે લગ્નના સાત ફેરા લેશે બહુ ઓછા લોકોને ખબર હશે કે સિરિયલ પુરી થયા બાદ પણ આસ્થા અને સિદ્ધાર્થ મજબૂત સબંધ હતો સિદ્ધાર્થના પહેલા આસ્થાએ એમને 17 ઓગસ્ટે એમને ફોન કરીને પોતાના લગ્ન.
નક્કી થયાનું જણાવ્યું હતું ત્યારે સિદ્ધાર્થે એમને કહ્યું હતુંકે હું તમારા માટે બહુ ખુશછું અને એ સિદ્ધાર્થ સાથે છેલ્લી વાતચિત્ત હતી સિદ્ધાર્થના નિધનના કારણે આસ્થાએ પોતાન લગ્નની તારીખ ટાળી દીધી હતી આસ્થાએ પોતાની સગાઈ એક સાધારણ રીતે કર હતી પરંતુ હવે અસ્થાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
હવે આસ્થા આવતા મહિને 25 એપ્રિલના રોજ લગ્ન કરવાની છે ગયા દિવસોમાં જયારે અસ્થાને સિદ્ધાર્થ સાથેના સબંધ વિશે પૂછવાંમાં આવ્યું ત્યારે આસ્થાએ કહ્યું કે ત્યારે અમે નવા હતા સીરિયલમાં અમે બંને પહેલી વાર સાથે કામ કરી રહ્યા હતા એટલે વધુ સમય સાથે વિતાવી રહ્યા હતા હવે આસ્થા લગ્ન કરવા જઈ રહી છે.