Cli
દિલ્હી મેટ્રો માં બિકીની પહેરીને વાઈરલ થનાર ઉર્ફી જાવેદ ની શું સંબધી છે ?

દિલ્હી મેટ્રો માં બિકીની પહેરીને વાઈરલ થનાર ઉર્ફી જાવેદ ની શું સંબધી છે ?

Breaking Bollywood/Entertainment

આ દિવસોમાં દિલ્હી મેટ્રોમાં ખૂબ જ ટુંકા કપડાઓ પહેરીને મુસાફરી કરનાર યુવતીનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેનાથી દેશભરમાં ખુબ ચર્ચાઓ થઈ રહી છે લોકો આ યુવતીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અંતરંગી ફેસન સેન્સ થી લાઈમલાઈટમાં રહેતી.

ઉર્ફી જાવેદ ની બહેન જણાવી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થનાર યુવતી એ આ વાતનો ખુલાસો પોતે કર્યો છે એટલું જ નહીં પરંતુ આ યુવતીએ ઉર્ફી જાવેદ પર પણ મોટું નિવેદન આપી દિધું છે આ છોકરીનું નામ રીધમ ચનાના છે અને એ માત્ર 19 વર્ષની જ છે.

ઈન્ડીયા ટુડે ઈન્ટરવ્યુ માં રીધમ ચનાના ને તેના કપડા ને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે રીધમ ચનાના એ જણાવ્યું હતું કે જો હું નાના કપડાઓ પહેરું એનાથી કોઈને તકલીફ છે તો એ લોકો થી પણ લોકોને તકલીફ હોવી જોઈએ જે મારો વિડીયો બનાવી રહ્યા છે હું કેવા કપડા પહેરવા માગું છું.

તેની મને સંપૂર્ણપણે આઝાદી છે અને હું આ પબ્લિસિટી માટે કરી રહી નથી ના તો ફેમસ થવા માટે કરું છું અને હું ઉર્ફી જાવેદ થી પણ પ્રેરિત નથી હું તો એને ઓળખતી પણ નથી તાજેતરમાં મને એક મારી સહેલી એ ઉર્ફી જાવેદ ની એક તસવીર દેખાડી હતી આ પસંદગી એક દિવશમા નથી.

બનતી જે એક પ્રકિયા છે હું પણ એક રૂઢીવાદી પરિવારમાંથી આવું છું જ્યાં મને આ બધું કરવાની આઝાદી નથી
જે હું કરવા માગું છું મેં એક નિર્ણય લીધો છે કે હું જે મારા મનમાં આવે એ જ કરીશ અને આવા કપડાઓ પહેરીને હું હંમેશા મુસાફરી છેલ્લા ઘણા સમયથી કરી રહી છું.

રીધમ ચનાના એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેના પરિવારજનો પણ તેના આ કપડાઓ થી ખુશ નથી તેઓ પણ તેને આવી રીતે જોવા માગતા નથી તેઓ હંમેશા તેને વઢતા રહે છે પરંતુ આ વાતની તેને કોઈ અસર નથી ઘણા લોકો રીધમ ચનાના ના નાના કપડાઓ ને પસંદ કરી.

સમર્થન કરતા જોવા મળે છે તો ઘણા લોકો તેને નાના કપડા પહેરી ટ્રેન મા સફર કરવા બદલ ટ્રોલ પણ કરી રહ્યા છે જોકે દિલ્હી મેટ્રો દ્વારા પણ આ બાબતે નિવેદન સામે આવ્યું છે કે એવા કપડાઓ ના પહેરવા જોઈએ જ્યાં સંવેદનશીલતા નું અપમાન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *