બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલીમ ખાન જેવો એક લેખક છે તેમણે ઘણી બધી ફિલ્મોમાં પોતાની કહાની આપી અને પોતાના ત્રણ દીકરાઓને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય ક્ષેત્રે મોકલ્યા જેમા અરબાઝ ખાન સોહીલ ખાન થોડી ઘણી ફિલ્મોમાં આવ્યા બાદ લોકચાહના મેળવી ના શક્યા જ્યારે.
લગાતાર હીટ ફિલ્મો આપી સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા બંને ભાઈઓથી મોટા સલમાન ખાન એ ઉંચાઈ એ પહોંચી ગયા કે તેની સ્પર્ધા આજે કોઈ પણ નથી કરી શકતુ એ વચ્ચે તાજેતરમાં સલમાન ખાન ના નાના ભાઈ અરબાઝ ખાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા શુટ બુટ માં તેઓ શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા.
પરંતુ તેમને જોઈ લોકો હેરાન રહી ગયા હતા પેપરાજી અને મિડીયા સામે ઉભા રહીને તેમને પોઝ આપ્યા હતા તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને ઘણા યુઝરો સલમાન ખાન સાથે કમ્પેર કરતા જોવા મળ્યા હતા સલમાન ખાનથી નાના હોવા છતાં પણ તેઓ દેખાવ માં.
ખુબ ઘરડા અને ઉમંરલાયક દેખાતા હતા તેઓ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર તરીકે કામ કરે છે એક સમય માં તેઓએ ઘણી બોલીવુડ ફિલ્મ માં અભિનય કર્યો છે જેમાં ભાઈ સલમાન ખાન સાથેની પણ તેમની ઘણી ફિલ્મો રહી છે પરંતુ તેમને સલમાન ખાન જેટલી લોકપ્રિયતા મળી શકી નહીં આજે.
બોલિવૂડ ના ભાઇજાન સલમાન ખાન પોતાની મુખ્ય ભૂમિકામાં હીટ ફિલ્મો આપી રહ્યા છે તો તેમના બંને ભાઈ અરબાઝ ખાન અને સોહીલ ખાન પડદા પાછડ રહી ને ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલા છે સલમાન ખાન પોતાની 57 વર્ષ ની ઉંમરે પર બંને ભાઈઓ કરતાં સ્માર્ટ અને હેન્ડસમ લાગે છે.