બોલીવુડ અભિનેતા સની દેઓલ જેઓ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર છે પરંતુ એમને પોતાનું નામ પોતાના અભિનય થકી દર્શકોમાં ગુજંતુ કર્યું છે વર્ષ 1983 માં આવેલી ફિલ્મ બેતાબથી તેમને અભિનયની શરૂઆત કરી હતી જેમાં એમના ફિલ્મ કેરિયરને વેગ મળતા તેમને એક પછી એક દમદાર ફિલ્મો આપી હતી.
અભિનય જગતમાં એક્શન હીરો તરીકે ઓળખાતા સની દેઓલ ના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવી છે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રિપોર્ટરે સની દેઓલને ફિલ્મ ઘાતક વિશે અને એની સફળતા વિશે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતુંકે આ ફિલ્મમાં શું એવી ખાસિયત હતી કે.
તમે હજુ સુધી એને યાદ રાખી શકો છો ત્યારે સની દેઓલ ભાવુક થઈ ગયા હતા અને એમના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હતા એને સાંભળીને મીડિયા કર્મીઓ પણ રડી પડ્યા હતા એમને જણાવ્યું હતું કે ફિલ્મ ઘાતકમાં એક સીન એવો આવેછે જે શુટ કરતા મારી સાથે સેટ પરના તમામ લોકો રડી પડ્યા હતા.
એ સીનનો શુટ સમય આજે પણ યાદ છે જેમાં અમરીશ પુરી સાહેબ મારા પિતાજીના રોલમાં હતા અને તેમને જ્યારે હું એ જણાવું છુંકે આપને કે!ન્સરછે આ જણાવતા મારું હૈયું ભરાઈ આવ્યું હતું અને અમરીશ પુરી અને હું બંને રડી પડ્યા હતા મિત્રો 1996 માં આવેલી ફિલ્મ ઘાતક જેના નિર્માતા.
રાજકુમાર સંતોષી હતા અને આ ફિલ્મમાં સની દેઓલ ને કાશી ના પાત્રમાં દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા સાથે આ ફિલ્મ ની કહાની પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી અમરીશ પુરીના નિધન બાદ આજે પણ સની દેઓલ એમને ખૂબ યાદ કરી રહ્યાછે જે એમને મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું.