બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બચ્ચન પરીવારના સંસ્કાર અને સભ્યતાની વાતો કરતા બોલીવુડ કલાકારો થાકતા નથી અમિતાભ બચ્ચન ના પરીવાર ને હંમેશા લોકોનો ખુબ પ્રેમ મળતો આવ્યો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહાનાયક તરીકે ઓળખતા અમિતાભ બચ્ચન ની પત્ની જયા બચ્ચન ને.
તેમના જન્મ દિવસ પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી ખુબ શુભેચ્છાઓ મળી રહી છે લોકો પર જયા બચ્ચન ને બર્થડે ની શુભકામના પાઠવી રહ્યા છે તો અભિષેક બચ્ચન ને પણ પોતાની માં માટે પોસ્ટ કરી છે તો જયા બચ્ચન ની દિકરી શ્ર્વેતા બચ્ચને પણ માં ને શુભેચ્છાઓ.
પાઠવી પોસ્ટ કરી છે તો જયા બચ્ચન ની ભાણી નાવ્યા નવેલીએ પણ એક સુંદર પોસ્ટ કરી શુભેચ્છાઓ પાઠવી છે પરંતુ આ બધાની વચ્ચે અભિનેત્રી એશ્ર્વયા રાય પોતાની સાસુ ના જન્મ દિવસ પર મૌન થઈ ગઈ સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય પોતાની સાસુ માટે એક પણ.
શબ્દ લખ્યો નથી ત્યારબાદ લોકો સતત એ સવાલો કરી રહ્યા છે કે જયા બચ્ચન અને તેમના દીકરાની વહુ ઐશ્વર્યા રાય વચ્ચે ખટપટ થઈ છે કે ઝગડો થયો છે અભિષેક બચ્ચને જયા બચ્ચન ને શુભેચ્છાઓ પાઠવતા એક પોસ્ટ કરી હતી જેમાં એશ્ર્વયા અને જયા બચ્ચન સાથે.
અભિષેક તસવીરમા સામેલ હતા જેમાં લખ્યું કે મને ખબર છે કે આ સૌથી સારી તસવીર નથી પરંતુ લાગણીઓ ખુલી અને પોસ્ટ કરી જન્મ દિવસ મુબારક માં તો બીજી તરફ શ્ર્વેતા બચ્ચને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ની સાથે રહેલી તસવીર શેર કરતા માં.
જયા બચ્ચન ને જન્મ દિવસની શુભેચ્છાઓ.પાઠવી તો નાવ્યા નવેલીએ પણ નાની જયા બચ્ચન ની જવાનીની તસવીર શેર કરતા જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી પરંતુ એશ્ર્વયા રાયે પોતાની સાસુ માટે એક પણ શબ્દ ના લખ્યો કે પોસ્ટ કરી જોકે એશ્ર્વયા રાય સોસીયલ મિડિયા પર.
વધારે એક્ટીવ રહેતી નથી પરંતુ તે પોતાના પિતાની વાર્ષિક તીથી પર દર વર્ષે પોસ્ટ કરે છે એશ્ર્વયા રાય ના સોસીયલ મિડિયા પર વધારે તેના જ માતાપિતા ની તસવીરો જોવા મળશે હવે સાસુ અને વવુ વચ્ચે કોઈ ઝગડો છે કે નહીં એ મામલે એશ્ર્વયા રાય જ જણાવી શકે છે.