જન્મના 18 દિવસ બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પુત્રના નામનું નામકરણ કરી દીધૂ છે કપૂર પરિવારમાં આર અક્ષરથી નામ રાખવાની પરંપરા નર રણબીરે અહીં પણ નિભાવી છે એમણે પોતાની પુત્રીનું નામ રાહા કપૂર રાખ્યું છે તેનો એક સુંદર મતલબ થાય છે આલિયાએ પોતાના.
ઇન્સ્ટાગ્રામ અકાઉટથી એક તસ્વીર શેર કરી છેજેમાં તેઓ રણબીર સાથે પોતાની પુત્રીને ગોદમાં લઈને જોવા મળી રહી છે સામે એક ફૂટબોલ ટીશર્ટ લટકાવેલ છે જેમાં રાહ લખેલ છે રણબીરને ફૂટબોલ રમવું ખુબ પસંદ છે એટલે એમણે ફૂટબોલ ટીશર્ટ પર રાહા લખાવી દીધું છે આલિયાએ પુત્રીના.
નામનો મતલબ જણાવતા લખ્યું છેકે રાહ નો મતલબ દિવ્ય રસ્તો થાય છે સંસ્કૃતમાં તેનો અર્થ વંશ વધારનાર થાય છે સ્વાહિલીમાં તેનો અર્થ સુખ છે બંગાળીમાં તેનો અર્થ આરામ અને રાહત થાય છે અરબીમાં તેનો અર્થ શાંતિ થાય છે રાહનો અર્થ સુખ સ્વતંત્રતા અને આશીર્વાદ પણ થાય છે.
આલિયાએ પોસ્ટ માં વધારે લખતા કહ્યું કે પહેલા દીકરીને અમારી ગોદમાં લીધી અમે એ બધું મહેસુસ કર્યું રાહા અમારા પરિવાર અને અમારા જીવનમાં આવવા બદલ આભાર અમને એવું લાગે છેકે અમારું જીવન હવે શરૂ થયું છે આલિયાની પોસ્ટ બાદ ફેન્સ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.