દુબઈ એક્સ્પોમા સલમાન ખાન ડાન્સ કરતા કરતા કંઈક એવું બેઠા જેની આશા કદાચ ત્યાં બેઠેલ કોઈ વ્યકિતએ નહીં કરી હોય સલમાન ખાન અને એમની પુરી દબંગ ટિમ દુબઈ એક્સપોમાં પરફોર્મન્સ કરાવવા બોલાવ્યા હતા સલમાન પરમ દિવસેજ પોતાની ટીમને લઈને દુબઈ પહોંચી ગયા હતા રિહર્સલ બાદ કાલ રાત્રે.
સલમાન અને એમની ટીમને પર્ફોર્મ્સ કર્યું આ દરમિયાન સલમાને કંઈક અજીબો ગરીબ હરકત કરી દીધી હતી હકીકતમાં સલમાન ખાન અને પૂજા હેગડે ઝુંમે કી રાત ગીત પર પરફાર્મસ કરી રહ્યા હતા સલમાન આ ગીત પર સિગ્નેચર સ્ટેપ કરવા માંગતા હતા તેઓ પોતાના મોઢે પૂજાની ડ્રેસ પકડવા માંગતા હતા જેવી રીતે.
એમણે અસલી ગીતમાં જેક્લીનની પકડી હતી પરંતુ અહીં પૂજા હેગડેએ ટૂંકી ડ્રેસ પહેરી હતી સલમાન ખાને અહીં કેટલીયે વાર પૂજાની ડ્રેસ પકડવાની કોશિશ કરી અને આખરે એમણે થોડું કપડું પોતાના મોઢામાં દબાવી લીધું કેટલાય લોકોને સલમાનનું આ સ્ટેપ હજમ ના થયું કારણ કે માહોલ મુજબ આ થોડું.
વધુ બોલ્ડ થઈ ગયું આ સ્પર્ધામાં ફેમિલી અને બાળકો પણ આવ્યા હતા જેમની સામે આ સ્ટેપ કરવું થોડું સારું ન હતું સલમાન આ સ્ટેપનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક યુઝરો સલમાનના આ સ્ટેપને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો તમને કેવું લાગ્યું સલમાનનું આ સ્ટેપ અમને કોમેંટમાં જણાવી શકો છો.